ચીલી ગાર્લિક બ્રેડ (chilli garlic bread recipe in Gujarati)

grishma mehta
grishma mehta @cook_22359279

ચીલી ગાર્લિક બ્રેડ (chilli garlic bread recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બટર
  2. મોઝરેલા ચીઝ
  3. લસણ પેસ્ટ
  4. બ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી.

  2. 2

    બ્રેડ ઉપર બટર લગાવો.લસણ ની પેસ્ટ લગાવો.

  3. 3

    હવે ઉપર મોઝરેલા ચીઝ નાખો.ત્યાર બાદ જીળા મરચા નાખો.

  4. 4

    પેન ઉપર ૧ ચમચી બટર નાખો.હવે એમા બ્રેડ મુકો.

  5. 5

    ચીઝ મેલ્ટ થાય ત્યા સુઘી થવા દેવી.(૪-૫ મીનીટ).થય જીય એટલે ગેસ બંઘ કરો.

  6. 6

    તૈયાર છે ચીલી ગાર્લિક બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
grishma mehta
grishma mehta @cook_22359279
પર

Similar Recipes