વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#GA4
#week12
#besan
બેસન થી ઘણી વાનગી ઓ આપણે બનાવીએ છીએ,ખમણ,ખાન્ડવી, ઢોકળા,ગાઠીયા,મોહનથાળ, ભજીયા,... આજે મે વણેલા ગાઠીયા ટ્રાય કર્યા છે .

વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#GA4
#week12
#besan
બેસન થી ઘણી વાનગી ઓ આપણે બનાવીએ છીએ,ખમણ,ખાન્ડવી, ઢોકળા,ગાઠીયા,મોહનથાળ, ભજીયા,... આજે મે વણેલા ગાઠીયા ટ્રાય કર્યા છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
6 વ્યક્તિ માટે
  1. 250ગ્રામ ચનાનો લોટ
  2. 1/2ટીસ્પુન સોડા
  3. 1સ્પુન લાલમરચુ પાવડર
  4. 1/2સ્પૂન ગરમ મસાલો
  5. 1/2સ્પુન હળદર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1સ્પુન સંચળ
  8. 1ટી.સ્પુન હીન્ગ
  9. ચપટીઅજમો
  10. 1/2સ્પુન મરીપાવડર
  11. તેલ મોણ માટે
  12. તેલ તળવા માટે
  13. તળૈલા મરચા,ડુંગળી સર્વ કરવા માટે
  14. ટોટલ 1 સ્પુન સંચળ,મરચું મીઠું ઉપર થી છાટવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ચણા ના લોટ મા સોડા,મીઠું, મરચુ હળદર,મરી,સંચળ,ગરમમસાલો,હીન્ગ,,તેલ બધુ મીકસ કરો અને લોટ બાન્ધો 1 કલાક રેસ્ટ આપો.

  2. 2

    ગાઠીયા હાથ થી વણી અને તેલ ગરમ કરી ધીમી આન્ચ પર તળી લો.

  3. 3

    પછી ઉપરથી મરચુ,મીઠું,સંચળ છાન્ટો.અને તળેલા મરચા ડુંગળી સાથે સર્વ કરો.

  4. 4

    તૈયાર છે વણેલા ગાઠીયા જેને 1 મહીના થી વધારે સ્ટોર કરી શકાય, અને પરાઠા,થેપલા સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes