બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા

Lop Tanna
Lop Tanna @cook_20250294

બાજરી એન્ડ ઓટ્સ થાઈ રો પપૈયા એન્ડ પનીર પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4વ્યક્તિ માટે
  1. 11/કપ કાચું પપેયું છીણેલું
  2. 1/2 કપમકાઈ ક્રશ કરેલી
  3. 1 કપપનીર
  4. 1/2 કપઝીણાસામાટેલા kanda
  5. 11/2 ચમચીલીંબુનો રસ
  6. 21/2 ચમચીરેડ થાઈ પેસ્ટ
  7. 1 ચમચીશકેલું જીરું
  8. 1 ચમચીઝીના સમારેલા મરચા
  9. 2 ચમચીતેલ
  10. રેડ થાઈ પેસ્ટ બનાવવા :
  11. 10સૂકા લાલ મરચા પાણી માં બોઈલ કરેલા
  12. 8કડી લસણ
  13. 1 ચમચીઆદુ
  14. 2 ચમચીઆખા ધાણા
  15. 1/4 કપલીલી ચા ની પત્તી
  16. 1 ચમચીજીરું
  17. બાજરાનો લોટ બાંધવા :
  18. 1/12 કપબાજરા નો લોટ
  19. 1/2 ચમચીલસણ
  20. 1 ચમચીસમારેલા ધાણા
  21. મીઠુ
  22. પાણી જરૂર મુજબ
  23. ઓઅત્સ નો લોટ બાંધવા :
  24. 1 કપમિક્સર માં પીસેલા ઓઅત્સ
  25. 1/2 ચમચીલસણ ની પેસ્ટ
  26. 1 ચમચીઝીણા સમારેલા ધાણા
  27. Mithu
  28. પાણી જરૂર મુજબ
  29. પરોઠા શેકવા તેલ
  30. થાઈ સલાડ માટે :1કપ છીણેલું પપેયું
  31. 1diced ટમેટા, યેલ્લોઉં કેપસિક્યુમ
  32. 1/4 કપશેકેલા શીંગદાણા
  33. 1/4 કપપરબોઈલ્ડ ઝીણી સમારેલી ફણસી
  34. 1છીણેલું ગાજર
  35. ડ્રેસિંગ માટે 1ચમકી સોયા સોસ
  36. 2 ચમચીઆમલી નો પલ્પ 2ચમચી મધ
  37. મીઠુ સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રેડ થાઈ પેસ્ટ ની બધી સામગ્રી મિક્સર માં ક્રશ કરો જરૂર લાગે તો પાણીનાખો.

  2. 2

    હવે એક પેન માં તેલ લઇ તેમાં કાંદાને રેડ થાઈ પેસ્ટ ઉમેરો. પછી છીણેલું પપેયું ઉમેરી 5મિનિટ થવા દો. હવે પનીર, ક્રશ કરેલા મકાઈ ના દાણા, શકેલું જીરું, લીલા મરચા,મીઠુ એડ કરો. ગેસ બંધ કરી લીંબુ નો રસ એડ કરો. ને લીલા ધાણા. સ્ટફિન્ગ તૈયાર છે.

  3. 3

    બાજરા નો લોટ ઉપર જણાવેલ ઘટકો થી બાંધો. બે પાતળી રોટલી વણી એક રોટલી પર સ્ટફિન્ગ લગાડો ને બીજી થી કિનારે પાણી લગાવી કવર કરો. પેન માં તેલ લગાડી પરોઠા શેકી લૉ.

  4. 4

    ઓઅત્સ નો લોટ ઉપર જણાવેલ ઘટકોથી બાંધો. બે પાતળી રોટલી વણી એક પર સ્ટફિન્ગ લગાડો બીજી થી કવર કરો. તેલ થી ગુલાબી પરોઠું શેકી લૉ.

  5. 5

    થાઈ સલાડ માટેની સામગ્રી મિક્સ કરો. ને સર્વે કરો.

  6. 6

    તૈયાર છે હેલ્થી અને ટેસ્ટી વેરી ઇનોવાટિવ થાઈ રો પપૈયા પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lop Tanna
Lop Tanna @cook_20250294
પર

ટિપ્પણીઓ

Similar Recipes