થાઈ રેડ કરી વીથ રાઇસ
રાંધવાની સૂચનાઓ
- 1
રેડ કરી પેસ્ટ:- આખાં મરચાં ને પાણીમાં પલાળી પછી પાણી કાઢી નાંખો
- 2
ડુગળ, લસણ અને આદું ને ઝીણા સમારવા
- 3
જીરું, મરી, ધાણા શેકી લો. બધી સામગ્રી ભેગી કરી મિક્સરમાં પીસી ને બોટલ માં ભરી લો.
- 4
થાઈ રેડ કરી:- કોનફ્લોર અને કોકોનટ મિલ્ક ભેગા કરો.
- 5
એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં ડુંગળી, લસણ, આદું નાખી સાતળો
- 6
પછી તેમાં રેડ કરી પેસ્ટ નાખી સાતળો. 5 મિનીટ પછી કોકોનટ મિલ્ક, સોયાસોસ, તુલસી ના પાન અને બધા વેજીટેબલ્સ નાખો.
- 7
10 થી 15 મિનિટ ઊકળવા દો. જેથી બધા વેજીટેબલ્સ ચડી જાય.
- 8
મીઠું, મરી નાખી કરી જાડી થાય ત્યાં સુધી ઊકાળો. ભાત સાથે પીરસો
- 9
થાઈ રાઇસ:- એક વાસણમાં તેલ ગરમ કરી લસણ અને ડુગળી નાખી સાતળો
- 10
પછી તેમાં મકાઈ, કેપ્સિકમ નાંખી 5 મિનિટ સાતળો.
- 11
હવે તેમાં રેડ કરી પેસ્ટ નાખી લાલ સૂકું મરચું વાટીને નાખો
- 12
લીલી ડુંગળી, સોયાસોસ, મીઠું, મરી, અને ભાત નાખી મિક્સ કરી દો
- 13
છેલ્લે તેમાં લીબુ નો રસ નાખી હલાવી કરી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
થાઇ રેડ કરી વીથ રાઇસ (Thai Red Curry With Rice Recipe In Gujarati)
#FamWomen's day ના દિવસે મારા બાળકો કોઇ એક સરપ્રાઈઝ રસોઈ બનાવે અને પ્રેમથી પીરસે. આ વખતની વાનગી હતી થાઇ રેડ કરી વીથ રાઇસ...જે મે મારા બાળકો પાસેથી શીખી અને આજે મેં પહેલી વાર બનાવી તો પણ ખરેખર ટેસ્ટી બની.. Ranjan Kacha -
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
-
-
-
-
-
કાજુ અંગૂરી કરી
#એનિવર્સરી#મૈન કોર્સેમેન કોર્સે માટે..એક નવીનતમ કરી ની રેસીપી... કાજુ અને સીડલેસ લીલી દ્રાક્ષ ની સ્વાદિષ્ટ કરી. Jasmin Motta _ #BeingMotta -
-
થાઈ ગ્રીન કરી વિથ સ્ટીમ રાઈસ
#એનિવર્સરી#તીખીથાઈ ફૂડ માં નારિયેળ, ટોફૂ અને ફ્રેશ વાટેલા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે. આ કરી ભાત સાથે પીરસવા માં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
-
-
-
-
-
થાઈ સીઝલર
#goldenapron3Week 6#એનિવર્સરી#તીખીથાઈ કરી, રાઈસ, નૂડલ્સ સાથે થાઈ કોર્ન કેક અને વેજિઝ ની મદદ થી આ સિઝલર બનાવ્યું છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
ગ્રીન આલૂ
#એનિવર્સરી#મૈન કોર્સૈમૈન કોર્સૈ માં વિવિધ શાક પિરસવામાં આવે છે.એના માટે એક નવી શાક ની સ્વાદિષ્ટ વાનગી... Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
કોકોનટ કઢી-ઈડલી
#જોડીઈડલી- ચટણી અથવા ઈડલી સંભાર નો સ્વાદ માણો હશે..હવે બનાવવો અને માણો નવીનતમ કોમ્બો રેસીપી...મીની ઈડલી કોકોનટ કઢી સાથે.નારીયેળ નો દૂધ માં થી બનાવેલી કઢી સાથે મીની ઈડલી નું સ્વાદ અનેરો છે. Jasmin Motta _ #BeingMotta -
More Recipes
ટિપ્પણીઓ (3)