મેંગો થીક શેક (Mango thik shake recipe in gujarati)

Manisha Tanwani @cook_21654055
હેલો ફ્રેન્ડ
સખત ગરમીની સાથે સાથે કેરીની સીઝન પણ આવી ગઈ છે. તો આજે હું શેર કરવા જઈ રહી છું મારી મનપસંદ વાનગી...
મેંગો થીક શેક (Mango thik shake recipe in gujarati)
હેલો ફ્રેન્ડ
સખત ગરમીની સાથે સાથે કેરીની સીઝન પણ આવી ગઈ છે. તો આજે હું શેર કરવા જઈ રહી છું મારી મનપસંદ વાનગી...
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર માં જણાવેલ બધી સામગ્રી ઘટ્ટ મિશ્રણ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવી.
- 2
બે ચમચી કેરીનો પલ્પ ઉમેરવો અને ઠંડુ ઠંડુ જ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#supersઅત્યારે ઉનાળામાં કેરીની સીઝન ચાલી રહી છે તો હું મેંગો મિલ્ક શેક ની રેસીપી લાવી છું Hemaxi Patel -
મેંગો સ્મુધી (Mango Smoothie Recipe In Gujarati)
#કૈરી #goldenapron3 #week17 #mangoહેલ્લો ફ્રેન્ડ કેરીની સીઝન આવી ગઈ છે. અને કેરી બધાં ની ફેવરીટ જ હોય છે. આજ કાલ ગરમી પણ ખૂબ જ પડી રહી છે. તો આ ગરમીમાં આજે જ બનાવો મેંગો સ્મુધી. Sudha B Savani -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે બજારમાં મીઠી-મધુરી કેરીની આવક થઈ રહી છે ત્યારે કેરીના મીઠા અને રસીલા સ્વાદની યાદ આવે.પોષક તત્વોથી ભરપૂર કેરીના કેટલાય ફાયદા છે. તો આજે હું અહીં મેંગો મિલ્ક શેક ની રેસીપી શેર કરી રહી છું. Hetal Siddhpura -
-
-
મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)
#કૈરી નાના-મોટા સૌની મનપસંદ એવી મેંગો આઈસ્ક્રીમ.. 😋 Manisha Tanwani -
મેંગો સાબુદાણા કસ્ટર્ડ(mango sabudana custrd in Gujarati)
#વિકમીલ૨હમણાં કેરીની સીઝનમાં જરૂર થી બનાવા જેવી વાનગી છે. Ami Adhar Desai -
-
મેંગો મિલ્ક શેક
#SMઅત્યારે કેરી ની સિઝન આવી ગઈ છે તો મેં મારા ઘર માં બધા નું પ્રિય મેંગો શેક બનાવ્યો છે તો ચાલો .. Arpita Shah -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiyellow 🟡 recipeઉનાળા ની સીઝન મા ઠંડી ઠંડી લસ્સી પીવાની મજા પડી જાય. અને એમાં પણ માંગો ફ્લેવર્ હોયતો વધારે મજા પડે. આજે હું એક ખુબજ ઝડપ થી બની જાય તેવી માંગો લાસી ની રેસિપી લઈએ આવી છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મેંગો થીક શેક (Mango Thick Shake Recipe In Gujarati)
#mangomania#mangomagic21Mango... મારું જો કે આપના સહુ નું સૌથી પ્રિય ફળ... જે anytime.. Anywhere..anyform.. મા આપો તો ના જ ન હોય.. કેમ ખરું ને? 🥰 ...જોડે કાજુ અને આઈસ્ક્રિમ નું કોમ્બિનેશન જોરદાર જમાવટ્ટ કરી દે છે..લખતા પણ પાણી આવી ગયું.. તો ચાલો જલ્દી જલ્દી બનાવી અને સ્વાદ નો આનંદ ઉઠાવીએ... 👍🤩 Noopur Alok Vaishnav -
મેંગો મિલ્ક શેક (Mango milk shake Recipe In Gujarati)
#સાઈડમેંગો મિલ્ક શેક, ડિનરમાં કોઈપણ એક વસ્તુ ખાવાના હોઈએ ત્યારે આ શેક હું બનાવું છું. જેમકે મકાઈનો ચેવડો, હાંડવો, બટાકા વડા... કેરીની સીઝન જ્યારે ચાલતી હોય ત્યારે હું કેરીનો રસ કાઢી પલ્પ બનાવીને મૂકી દઉં છું જેથી આખું વર્ષ હું પલ્પ વાપરું છું, ઉપવાસમાં પણ ફરાળ સાથે આપણે આ શેક બનાવીને પી શકે છે. ગમે ત્યારે મેંગો ની મજા લઈ શકાય છે. Shreya Jaimin Desai -
-
-
-
-
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR@Ekrangkitchen inspired me for this.કેરીની સીઝન પૂર બહાર માં જામી છે. ગરમીમાં રાતે જમ્યા પછી કંઈક ઠંડું પીણું જોવે તો આજે મેં મેંગો મિલ્ક શેક સર્વ કર્યો. Dr. Pushpa Dixit -
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#કૈરીઉનાળામાં કેરી ખાવાની મજા અલગ હોય છે વળી, જો પાકી કેરીમાંથી બનેલી કુલ્ફી કે આઈસ્ક્રીમ મળી જાય તો શું કહેવું. આ મેન્ગો કુલ્ફી પાકી કેરી અને દૂધમાંથી બનાવી છે જે બાળકોને ખૂબ જ ગમશે. Harsha Israni -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
"કેરી" વિશે હું અહીં ગમે તેટલું લખીશ... ઓછું છે.. તેને નેશનલ ફ્રુટ પણ કહી શકાય છે.આપણે તેને "King Of Fruit" તરીકે પણ ઓળખીએ છે... કેરી માં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ, એન્ટી ઓક્સિડન્ટ નો સમાવેશ થાય છે. કેરી ની વિશ્વ માં ૪૦૦ ની આસપાસ પ્રજાતિ જોવા મળી છે.. કેરી સિઝનલ ફ્રુટ છે.જે ઉનાળાની ઋતુમાં જ જોવા મળે છે.સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વીટ.. કેરી ના રસીયાઓ તો બસ રાહ જોઈ ને જ બેઠા હોય જેવી બજારમાં કેરી આવે એટલે બસ ..તે પોતાના દિવસ થી લઈને રાત ના મીલ માં સમાવેશ કરે છે...કેરી નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે... કેરી ને આપણે અલગ અલગ પ્રકારે તેને ખાવા માં ઉપયોગ લઇ શકીએ છીએ.. જેમ કે, કેરી સાથે ના અલગ અલગ પ્રકારના અથાણાં,જામ, મુરબ્બો, જ્યુસ,શેક, સબ્જી, ઇત્યાદી... નાનાં મોટાં સૌને ખૂબ જ પ્રિય હોય છે.. હું આમ તો કિચનમાં કોલ્ડ કોફી બનાવા ગઇ હતી પણ કેરી ને જોતા જ મૂડ ચેન્જ...😂😂😂 આજે મેં અહીં મેંગો મિલ્ક શેક બનાવ્યો છે.જે ખૂબ જ જલ્દી થી અને થોડી ક જ સામગ્રી નો ઉપયોગ કરી ને ફટાફટ બની જાય છે.તો ચાલો તેની રીત જોઇ લઇશું..😃🙏🥰 Nirali Prajapati -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#કૈરી કેરીની સીઝન બધાની ફેવરિટ કેરી ...તેમાં આપણો કોન્ટેસ્ટ કેરી ...તેમાં મારી રેસીપી મેંગો મસ્તાની...... Badal Patel -
-
મેંગો ફિરનિ (Mango Phirni Recipe in Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujrati#AsahikesaiIndiaઅત્યારે કેરી ની ફુલ સીઝન ચાલી રહી છે અને અમારા ઘર માં આ મેંગો ફિરની બધા ને બહુ જ ભાવે. Bansi Chotaliya Chavda -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
ગઈકાલે રાતના અચાનક જ મહેમાન આવી ગયા . તો પછી frozen મેંગો નો પલ્પ હતો તો તેમાથી મિલ્ક શેક બનાવી નાખ્યુ. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12692065
ટિપ્પણીઓ