સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)

bhuvansundari radhadevidasi @cook_17554836
સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘી અને પીસેલી ખાંડ અને કેસર લઈ ૭ થી ૮ મિનિટ બીટ કરવું.
- 2
કલર બદલાઈ જાય એટલે તેમાં ઘઉંનો લોટ, બેસન, બેકિંગ પાવડર, ઈલાયચી પાવડર, ૨ ચમચા બદામ ના ટુકડા ઉમેરી લોટ બાંધી લેવો. દૂધ અથવા પાણી ની જરૂર નહીં પડે.
- 3
હવે તેના બોલ્સ બનાવી બેકિંગ ટ્રે માં ગોઠવી દેવા. હવે ઉપર થી દૂધ વાળું બ્રશ લગાવવું. તેના ઉપર પીસ્તા ની કતરણ મૂકવી.
- 4
કુકીઝ બનાવતા પેહલા ઓવન ને 180℃ પર ૧૦ મિનિટ પ્રિહિટ કરવું. હવે કુકીઝ બેક કરવા રાખવા. કુકીઝ ને ૧૫ મિનિટ માટે બેક કરવા. ઓવન ના હોય તો કડાઈ ને ૧૦ મિનિટ કરવી અને તેમાં રિંગ અથવા કાંતલો મૂકી તેના પર ૧૫ થી ૨૦ મિનિટ બેક કરવું.
- 5
બેક કરી ચકાસી લેવું.
- 6
તૈયાર થાય પછી ઠંડા થાય એટલે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી કુકીઝ (frali cookies recipe in gujarati)
#ઉપવાસ પહેલા તો ઉપવાસ માં લગભગ 8- 10 વાનગી બનતી.પણ હવે તો લોકો ઉપવાસ માં પણ દરેક ફરાળી વાનગી બનાવતા થઈ ગયા છે. હવે તો દરેક વાનગી બને છે.ઢોકળા,પીઝા,કેક,દહીં વડા,કૂકીઝ અને બીજું ઘણું બધું....તો આજે હું ફરાળી કુકીઝ ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Yamuna H Javani -
-
-
-
કેસર બદામ પીસ્તા કુલ્ફી (સુગરફ્રી)
#RB8ફેવરિટ કુલ્ફી. આપણે નાના હતા ત્યારે રસ્તા પરથી પસાર થતા કુલ્ફીવાલા ની માટલા ની કુલ્ફી ની બહુ મજા માણી , હવે ઘરે બનાવેલી સ્વાદિષ્ટ કુલ્ફી ની મજા માણીયે.@Jayshree171158 ની રેસીપી ને અનુસરી ને મેં આ રેસીપી બનાવી છે. Bina Samir Telivala -
-
-
-
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
@Amit_cook_1410 ની રેસીપી ફોલો કરી બનાવી છે ખૂબ જ સરસ બની છે. આભાર અમિત ભાઈ અદ્ભૂત રેસીપી માટે. Dr. Pushpa Dixit -
-
-
-
પિસ્તા બદામ કૂકીઝ (Pista Badam Cookies Recipe In Gujarati)
પિસ્તા,બદામ કૂકીઝ. #Zaika આ એક સ્વાસ્થ્યવર્ધક કુકીઝ છે જે બધા માટે સારી છે. Dixita Vandra -
કેસર પીસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#RB1#cookpadguj#cookpad#cookpadindia#homechefઆજે રામનવમી અને શ્રી રામની ઉપાસના કરવાનો અને ઉપવાસનો દિવસ. તો આજે મેં શ્રીખંડ બનાવી પ્રભુ શ્રીરામને સમર્પિત કરી ને હું #RB1 સીરીઝની શરૂઆત કરું છું. Neeru Thakkar -
-
-
બદામ પીસ્તા નું મસાલાવાળું દુધ (Badam Pista Masala Milk Recipe In Gujarati)
વર્ષો થી બનતી આવતું આ પારંપરિક પીણું ખૂબ જ હેલ્થી છે એની સાથે સાથે આ પીવાથી ઉંઘ બહુ સરસ આવે અને ચોમાસા અને શિયાળા માં શક્તિવર્ધક અને ઈમ્યુનીટી બુસ્ટર છે. ફરાળ,એકટાંણા, અલુણા વ્રત માં ખાસ આ પીણું પીવામાં આવે છે. મસાલાવાળું બદામ પીસ્તા નું દુધ#ff1 Bina Samir Telivala -
-
-
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
મારા બે જમાઈઓ અને મને, અમારા ત્રણેની અમુક કોમન ફેવરીટ વાનગીઓ છે. એમાંની એક છે….”નાનખટાઈ “બન્યા પછી બન્ને જમાઈઓના મસ્ત કોમ્પ્લીમેન્ટ્સ મળ્યા🥰🥰🥰મોટા જમાઈએ કીધું “પપ્પા જોરદાર 👌👌👌એમ જ લાગે છે જાણે બહારથી લાવ્યા હોઈએ. એકદમ પર્ફેક્ટ”નાના જમાઈ નાનખટાઈનું એક-એક બટકું ખાતા જાય અને બોલતા જાય “યમ્મ…યમ્મી….સુપર્બ… પપ્પા મને આ બનાવતા શિખવાડી દો”મારા માટે આ અતિશય ખુશીની પળો હતી🥰🥰🥰🥰તમે પર્ફેક્ટ આ જ માપ અને રીતને ધ્યાનમાં રાખીને બનાવશો તો ગેરંટી કે પછી ક્યારેય તમે બહારથી નહિ લાવો😊😊😊😊😊 Iime Amit Trivedi -
-
-
-
મહારાષ્ટ્રીયન કેસર પીસ્તા પીયુષ (Maharashtrian Kesar Pista Piyush Recipe In Gujarati)
#MAR#cookpadindia the#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન કેસર પીસ્તા પીયુશ Ketki Dave -
દૂધ પૌઆ
શરદ પૂનમે બધા ને દૂધ પૌઆ બનતા જ હોય છે અને તેને અગાસી માં ખાસ મુકવામાં આવે છે કારણ તેમાં ચન્દ્ર ના કિરણો પડે અને તે આપણા આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ જ સારું છે.તેની સાથે ભજીયા અથવા બતાકાવડા બનતા હોય છે. Alpa Pandya -
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCR 'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍 Asha Galiyal -
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#cookpadturns3આમ તો હું બહુ સારી અને નિયમિત બેકર નથી પણ મને બેકિંગ ગમે અને તેમાં મારુ જ્ઞાન વધે તેવું ઇચ્છુ. કૂક પેડ ના જન્મદિન નિમિતે મેં કુકીઝ ને સ્વાસ્થ્યપ્રદ રીતે બનાવા ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani -
કેસર પીસ્તા અને પાઈનેપલ સંદેશ (Kesar Pista Pineapple Sandesh Recipe In Gujarati)
#KS5 # સંદેશ આ બંગાળી મીઠાઈ છે.જે બહુજ પોચી અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે.મેં અલગ ફ્લેવર અને શેપ માં બનાવી છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12693164
ટિપ્પણીઓ (18)