બેસન કેક(Besan Cake Recipe in Gujarati)

બેસન કેક(Besan Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં બેસન નાખી અને ધીમા તાપે શેકો. પાંચથી સાત મિનિટ સુધી શેકો.
- 2
લોટ સરસ શેકાઈ જાય એટલે તેમાં સુગંધ આવશે અને કલર પણ બદલાશે. હવે તેમાં ધીમે-ધીમે મલાઈ એડ કરો અને ધીમા તાપે શેકો.
- 3
મલાઈ નાખ્યા બાદ પાંચથી સાત મિનિટ સુધી ધીમા તાપે લોટને શેકવો. લોટ સરસ કણીદાર તૈયાર થઈ જશે. હવે આ લોટને એક પ્લેટમાં કાઢી લો. અને ફરીથી એ જ નોનસ્ટિક પેનમાં ૧/૨ કપ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ખાંડ એડ કરો. ધીમા તાપે ઉકાળવું. ચાસણી બનાવવાની નથી પણ થોડી ચીકાશ આવે એટલે તેમાં દૂધમાં પલાળેલું કેસર નાખો.
- 4
હવે આ ચાસણીમાં શેકેલો મલાઈદાર લોટ એડ કરો. ધીમે ધીમે એડ કરો જેથી ગઠ્ઠા ન પડે. ધીમા તાપે શેકવું. પાંચથી સાત મિનિટ સુધી શેક્યા બાદ આ મિશ્રણ કડાઈ છોડવા લાગશે અને ઘી છૂટુ પડવા માંડશે. આ સ્ટેજ ઉપર ગેસ ઓફ કરી દેવો. ઘી લગાવેલા કેક ટીનમાં અથવા થાળીમાં સ્પ્રેડ કરી સ્મુધ કરી લેવો. પાંચથી સાત મિનિટ સુધી ઠંડુ પડવા દેવું.
- 5
ત્યારબાદ તેની ઉપર પીસ્તા ની કતરણ તથા કેસર ની મદદથી ગાર્નીશિંગ કરવું.તેના કેકની જેમ પીસ પાડવા. તૈયાર છે મલાઈદાર મીલ્કી બેસન કેક !!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન કેક (Besan Cake Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#Besancake મલાઈદાર બેસન કેકદિવાળી પર મોહનથાળ ,મગસ, બુંદી વગેરે તો બેસનમાંથી આપણે બનાવીએ છીએ પણ આ વખતે મેં બેસન, મલાઈ - ડ્રાયફ્રુટ વાળી કેક બનાવી છે .આમાં ચાસણી કરવાની હોતી નથી. આમાં મલાઈ નાખવાથી લોટ કણીદાર બની જાય છે. એટલે જરા પણ ચીકાસ લાગતી નથી. અને ટેસ્ટ પણ એકદમ અલગ જ આવે છે. Neeru Thakkar -
-
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
રવાનો કેસર ડ્રાયફ્રુટ શીરો (Rava Kesar Dryfruit Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
-
-
-
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
-
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#childhood.....નાનપણ મા રવીવાર ની સવારે નાસ્તા મા મમ્મી અચુક બનાવીને ખવડાવતા.#ff3 રક્ષાબંધન કે બીજા કોઇ પણ તહેવાર મા સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય. Rinku Patel -
-
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi -
-
-
કણી વાળા પેંડાં
આજે મેં આ પેંડાં મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. બહું જ ઇઝી એન્ડ કવીક રેસીપી છે. જો તમને પસંદ આવે તો જરૂર થી ટ્રાય કરજો.સ્વીટ રેસીપી#માઇઇબુક પોસ્ટ 5 megha vasani -
-
-
-
-
શાહી કાશ્મિરી પુલાવ
#goldenapron2વીક 9આ રેસિપી કાશ્મીરની ખૂબ જ ફેમસ રેસીપી છે. તો આજે આપણે શાહી કાશ્મીરી પુલાવ બનાવીશું Neha Suthar -
બેસન સોજીના લાડુ (Besan Soji Laddu Recipe in Gujarati)
#GA4#week9#post3#mithai#diwalispecial#બેસન_સોજીના_લાડુ ( Besan Soji Laddu Recipe in Gujarati) આ લાડું મે બેસન અને સોજી બંને મિક્સ કરી ને લાડું બનાવ્યા છે. જે એકદમ દાનેદાર ને સોફ્ટ બન્યા હતા. આ લાડું માં મે ડ્રાય ફ્રુટ ને ઘી મા રોસ્ટ કરીને ઉમેર્યા છે જેથી લાડું નો ટેસ્ટ એકદમ ક્રન્ચી લાગે છે. Daxa Parmar -
-
-
-
બેસન પિસ્તા રોલ.(Besan Pista Roll Recipe In Gujarati)
#DIWALI2021 બેસન ના લાડુ તો હમેશાં બનાવ્યા હશે.આજે મે બેસન પિસ્તા રોલ બનાવ્યા છે.જે દિવાળી માં મિઠાઈ તરીકે ઉપયોગી થશે. Bhavna Desai -
બેસન રવા લાડુ (Besan Rava Ladoo Recipe In Gujarati)
સામાન્ય રીતે એવી માન્યતા છે કે મિષ્ટાન્ન બનાવવા માટે ઘણો ટાઈમ જોઈએ, પરંતુ એવુ નથી. અમુક સ્વીટ્સ એવી પણ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને તે બધાને ભાવે પણ ખૂબ છે.આ લાડું ખૂબ ઓછા ઘીમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સોફટ, રવાનાં લીધે દાણેદાર લાગે છે.#rainbowchallenge#week1#yellowrecipes#RC1#ladoo#sweets#besanravaladdu#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
ડ્રાય ફ્રૂટસ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
Launch recipeWeek- 2 ushma prakash mevada -
More Recipes
ટિપ્પણીઓ (22)