રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી લઈ ને તેને બરાબર ધોઈ છાલ ઉતારી ને તેના ટુકડા કરી લેવા.
- 2
ત્યાર બાદ તેને ક્રશ કરી ને જ્યુસ તૈયાર કરવું
- 3
હવે તેને ગેસ એક પેન મૂકી ને કેરી નો પલ્પ અને ખાંડ (2 ચમચી) નાખી નેે હલાવો. 10 મિનિટ સુધી કુક કરો.
- 4
હવે પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી તેના પર પાથરી દેવું 2 કલાક પછી તેમાં કટ પાડી લેવી.
- 5
ત્યાર બાદ એક પેન માં દૂધ લઈ તેમાં ખાંડ (50 ગ્રામ) નાખી તેને સતત હલાવું જ્યાં સુધી માવો બને ત્યાં સુધી પછી તેને થોડી વાર ઠરવા દેવું.
- 6
ત્યાર બાદ હવે માવા ની લાંબી ગોળી બનાવી. તેને આમ પાપડ પર મૂકી ને રોલ બનાવતા જવો.ત્યાર બાદ પિસ્તા નું કતરણ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re
#વિક્મીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ10 Krishna Hiral Bodar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12694638
ટિપ્પણીઓ (4)