મેંગો કરી (Mango Curry Recipe In Gujarati)

હેલ્લો ફ્રેન્ડસ આજે મેં કેરલા સ્પેશિયલ મેંગો કરી બનાવી છે જેમાં કોકોનેટ ના મિકસર થી અલગ જ ટેસ્ટ આવે છે.. તો ચાલો મિત્રો આજે હું તમને તેની રેસિપી શેર કરીશ...
મેંગો કરી (Mango Curry Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં કેરલા સ્પેશિયલ મેંગો કરી બનાવી છે જેમાં કોકોનેટ ના મિકસર થી અલગ જ ટેસ્ટ આવે છે.. તો ચાલો મિત્રો આજે હું તમને તેની રેસિપી શેર કરીશ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિકસર ની જાર માં કોકોનેટ ખમણ,ડુંગળી, લીલાં મરચાં, હળદર, આદુ નાંખી ક્રશ કરી લ્યો..
- 2
હવે એક પેન માં ૧ ગ્લાસ પાણી મુકી તેમાં નમક, ફુદીનાના પાન અને મેંગો ના પીસ નાખી ૧૦ મિનિટ સુધી ઉકાળો ત્યારબાદ તેમાં ક્રશ કરેલ પેસ્ટ ઉમેરી ગરમ મસાલો,લાલ મરચું, ધાણાજીરું, ખાંડ નાખી હલાવી લ્યો.. હવે તેમાં દહીં નું ધોળવું ઉમેરી બરાબર હલાવી લ્યો....
- 3
હવે તપેલીમાં ૨ ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ, સુકા લાલ મરચા, તજ લવિંગ અને લીમડાના પાન નાખી સાંતળી વધાર કરી માં રેડી દયો... ત્યારબાદ ૫ મિનિટ સુધી ઉકાળો.. કોથમીર નાખી ગેસ બંધ કરી લ્યો.... હવે નાની માટી ની વાટકી માં સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસી મેંગો રાઈસ (Spicy Mango rice recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે સ્પાઈસી ફ્રાયડ રાઈસ માં મેંગો નો પલ્પ નાખી બનાવી છે જે ટેસ્ટ માં સ્લાઇડ ડિફરન્ટ આવે છે... હું તેની રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે... Dharti Vasani -
-
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
મેંગો ફુદીનાનું રાયતું (Mango Pudina Raitu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,,, સાદુ રાયતું તો બઘા બનાવતા હોય છે મે આજે તેમાં મેંગો અને ફુદીનાના પાન નું મિકસર કરી ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે તેમજ ફુદીનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે..અને મારા ઘરે તો બધાં ને ખૂબ જ ભાવ્યુ તો પણ જરૂર થી ટ્રાય કરજો....હું તેવી રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
શાહી રીંગણ બટેટા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને રીંગણ બટેટા નું શાહી ગ્રેવી શાક ની રેસિપી કહીશ જે તમે નોંધી લેજો.. જે એકદમ ટેસ્ટી બન્યું છે... Dharti Vasani -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
વેજ દલિયા (Veg daliya recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, આપણે બધા એ સ્વીટ દલિયા તો ખાધા હશે.. આજે મિત્રો મિકસ વેજીટેબલ દલિયા બનાવ્યા છે.. જે એકદમ મસ્ત બન્યા છે.. અને આ રેસિપી તમને વેઈટ લૂઝ કરવામાં હેલ્પફુલ છે.. Dharti Vasani -
રાઈસ ટીકી વિથ ટ્વિસ્ટેડ ઉત્તપમ (Rice tikki with twisted Uttapam Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ઉત્તપમ તો આપણે બનાવતા હોઈએ પણ મેં આજે રાઈસ ટીકી ના સ્ટફ્ડ વાળા ગ્રીન એન્ડ રેડ ઉત્તપમ બનાવ્યાં છે જે ખુબજ ટેસ્ટી બન્યા છે.. હું તમારી સાથે આજે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
-
ચીલી પોટેટો
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે બઘા પોટેટો ની ફ્રેન્ચ ફાઈ બનાવી હશે અને ખાધી પણ હશે... મે આજે તેમાં વઘુ ઈન્ગ્રીડન્સ એડ કરી ચટાકેદાર ચીલી પોટેટો બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડસ આજે હું તેની રેસિપી શેર કરુ છુ... Dharti Vasani -
-
ભાજી સ્ટફડ કુલચા (Bhaji Stuffed Kulcha Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, પાવભાજી તો બઘા બનાવતા જ હોય છે મે આજે બીજી પણ અલગ રીતે બનાવી છે. અને એ નું સ્ટફિંગ કરી કુલચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબજ અલગ આવે છે.. તો મિત્રો રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
લેફટ ઓવર રાઈસ મેંગો પુડીંગ (Rice Mango Pudding recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે રાઈસ અને મેંગો નું પુડિંગ બનાવ્યું છે જે ટેસ્ટ માં એકદમ હટકે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. હું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Dharti Vasani -
ફુદીના નુું કોલ્ડ પાણી
હેલ્લો ફ્રેન્ડસ, ગર્લ્સ ને પાણી પૂરી નું નામ પડતા મોમાં પાણી આવે. જયારે પાણી પૂરી ની વાત થાય ત્યારે મને ફુદીનાનું કોલ્ડ પાણી યાદ આવે. તો ચાલો ફ્રેન્ડસ આજે હું તમને તેની રેસિપી કહીશ... Dharti Vasani -
મોઇતો (Mojito Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ ઊનાળાની સિઝન દરમિયાન લોકો કઈક નવીન ઠંડા પીણા બનાવતા હોય છે મે આજે મોજીતો બનાવ્યો છે જે એકદમ ટેસ્ટી લાગે છે આજે હું તમને તેની રેસિપી કહીશ... Dharti Vasani -
રવા અને પાલકના ચિલા (Rava Palak chilla recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે સૌ જાણીએ છીએ કે પાલકના એ આપણા બોડી માં હીમોગ્લોબિન વઘારે છે. માટે હું પાલક નો ઉપયોગ વઘારે કરુ છુ આજે મેં રવા અને પાલક ના ચીલા બનાવ્યા છે... તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
વેજીટેબલ સૂપ (Veg soup in gujrati)
નમસ્કાર મિત્રો આજે હું તમને મિક્સ વેજ સૂપ 🍲 ની રેસિપી કહીશ જે નાના બાળકો તેમજ વડીલો ના હેલ્થ માટે ફાયદાકારક હોય છે તો ચાલો રેસિપી નોંધી લ્યો.. Dharti Vasani -
આલૂ સ્ટફ્ડ પૂરી (Alu Stuffed Puri Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને આલુ સ્ટફ્ડ પૂરી ની રેસિપી કહીશ જે બધા ને ભાવશે... Dharti Vasani -
ગ્રેવી ડુંગળી (Gravy Onion Sabji Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પંજાબી ગ્રેવી ડુંગળી નું શાક બનાવવાની રેસિપી કહીશ .. જે મારા મમ્મી મારા તથા મારી ફેમીલી માટે બનાવતા... મને આ શાક અતિ પ્રિય છે જેથી મે પણ મારા મમ્મી પાસેથી બનાવતા શીખી... જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો... Dharti Vasani -
પાલક નો શાહી પુલાવ (Spinach Pulao recipe in Gujarati)
નમસ્કાર મિત્રો આજે હું લઈ આવી છું પાલક નો શાહી પુલાવ... જે ખુબજ હેલ્ધી હોય છે તો તમે પણ જરૂર થી બનાવજો... Dharti Vasani -
મિકસ આચાર (Mix Achar recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મિકસ આચાર બનાવવા ની રેસિપી કહીશ...જેને ગુદા નું અથાણું નો ભાવતું હોય તેનાંમાટે ગ્રેટ રેસિપી... Dharti Vasani -
-
ભરેલા ભજીયા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મરચાં અને ટામેટા ના ભરેલા ભજીયા ની રેસિપી કહીશ.. Dharti Vasani -
કાકડી શરબત (Kakdi sharbat recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને કાકડી નું શરબત ની રેસિપી કહીશ જે તમને વેઈટ લૂઝ કરવા માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે.. આમાં પાણી ની માત્રા વધારે હોય છે.. તો ફ્રેન્ડસ તમે પણ આ જરૂ થી ટ્રાય કરજો.. Dharti Vasani -
હાંડવો
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ગુજરાતી ઓનું મનપસંદ ફૂડ એટલે મિક્સ વેજ હાંડવો બનાવવાની રેસિપી કહીશ Dharti Vasani -
-
પાલક ના ચીલા (Spinach Chila Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પાલક ના ચીલા ની રેસિપી કહીશ જે ખુબજ હેલ્ધી તેમજ ઝડપથી બનાવી શકાય છે Dharti Vasani -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
ક્રીમી મેંગો
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં ડેર્ઝટ માં ક્રિમી મેંગો બનાવ્યા છે એ પણ વિથઆઉટ ક્રીમ... ટેસ્ટ માં પણ એકદમ મસ્ત છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani
More Recipes
ટિપ્પણીઓ