બ્રેડ ચીઝ પોકેટ (Bread Cheese pocket recipe in gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બ્રેડ સ્લાઈસ
  2. 1ચીઝ ક્યુબ
  3. જરૂર મુજબચીલી ફ્લેક્સ
  4. જરૂર મુજબઓરેગાનો
  5. પાણી
  6. જરૂર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રેડની કિનારીને કાપીને વેલણની મદદથી થોડી વણી લેવી. ત્યારબાદ તૈયાર કરેલ ચીઝનું એક કટકો મૂકવો.

  2. 2

    હવે ચીઝ ક્યુબ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી બ્રેડની કિનારી પર પાણી લગાડી પોકેટ વાળી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી તૈયાર કરેલા ચીઝ પોકેટ ને તળી લેવા તો તૈયાર છે ચીઝી બ્રેડ પોકેટ જેને માયોનીઝ અને સોસ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

ટિપ્પણીઓ

Similar Recipes