ચીલી પોટેટો

હેલ્લો ફ્રેન્ડસ,, આપણે બઘા પોટેટો ની ફ્રેન્ચ ફાઈ બનાવી હશે અને ખાધી પણ હશે... મે આજે તેમાં વઘુ ઈન્ગ્રીડન્સ એડ કરી ચટાકેદાર ચીલી પોટેટો બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડસ આજે હું તેની રેસિપી શેર કરુ છુ...
ચીલી પોટેટો
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે બઘા પોટેટો ની ફ્રેન્ચ ફાઈ બનાવી હશે અને ખાધી પણ હશે... મે આજે તેમાં વઘુ ઈન્ગ્રીડન્સ એડ કરી ચટાકેદાર ચીલી પોટેટો બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડસ આજે હું તેની રેસિપી શેર કરુ છુ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બટેટા ને પીલ કરી તેની મિડિયમ સાઈઝની પટી કરી પાણી મા્ ૫ મિનિટ રાખી બહાર કાઢી કોરી કરી લ્યો.. ત્યારબાદ તેમાં ૨ ચમચી મેંદાનો લોટ, કોર્ન ફલોર, તેમજ નમક નાખી હલાવી લ્યો.. હવે એક તપેલીમાં ૪ ચમચી ચણાનો લોટ લઈ તેમાં નમક અને જરૂર મુજબ પાણી નાખી ઢીલું બેટર તૈયાર કરી લ્યો...
- 2
હવે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં બટેટા ની ચિપ્સ ને બેટર માં ડીપ કરી ફ્રાય કરી લ્યો... અને પેપર પર કાઢી ઠારી લ્યો..
- 3
નોન સ્ટિક પેન માં ૨ ચમચી તેલ ગરમ કરી તેમાં ૧/૨ ચમચી જીરું, હીંગ અને લીમડાના પાન વાખી તતડી જાય પછી તેમાં ડુંગળી, લીલાં મરચાં નાખી ૨ મિનિટ સુધી સાંતળી લ્યો... હવે તેમાં રેડ અને ચીલી સોસ તેમજ સોયા સોસ નાખી બઘા મસાલા એડ કરી લ્યો... હવે તેમાં ફ્રાય કરેલ પોટેટો ચિપ્સ ઉમેરી લ્યો..હવ્ તેમાં ૧ચમચી મેંદાનો લોટ તેમજ ૧ ચમચી કોર્ન ફલોર ની પ્યારી કરી તેમાં એડ કરી લ્યો... ૧૦ મિનિટ સુધી ઢાંકી દઈ ચડવા દયો...
- 4
ગેસ બંધ કરી તેમાં કોથમીર નાખી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસી મેંગો રાઈસ (Spicy Mango rice recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે સ્પાઈસી ફ્રાયડ રાઈસ માં મેંગો નો પલ્પ નાખી બનાવી છે જે ટેસ્ટ માં સ્લાઇડ ડિફરન્ટ આવે છે... હું તેની રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
ભાજી સ્ટફડ કુલચા (Bhaji Stuffed Kulcha Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, પાવભાજી તો બઘા બનાવતા જ હોય છે મે આજે બીજી પણ અલગ રીતે બનાવી છે. અને એ નું સ્ટફિંગ કરી કુલચા બનાવ્યા છે. જે ટેસ્ટ માં ખૂબજ અલગ આવે છે.. તો મિત્રો રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
શાહી રીંગણ બટેટા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને રીંગણ બટેટા નું શાહી ગ્રેવી શાક ની રેસિપી કહીશ જે તમે નોંધી લેજો.. જે એકદમ ટેસ્ટી બન્યું છે... Dharti Vasani -
મેંગો કરી (Mango Curry Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં કેરલા સ્પેશિયલ મેંગો કરી બનાવી છે જેમાં કોકોનેટ ના મિકસર થી અલગ જ ટેસ્ટ આવે છે.. તો ચાલો મિત્રો આજે હું તમને તેની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
ચીલી ડ્રેગન પોટેટો
#EB#Week12ફ્રેન્ડસ, એકદમ ટેસ્ટી અને ચટપટું કંઇ ખાવું હોય તો બટેટા ની આ વાનગી જરુર ટ્રાય કરો. જનરલી રેસ્ટોરન્ટ કે કોઈ ફંકશન માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવા માં આવતી આ વાનગી બનાવવામાં એકદમ ઇઝી છે. તેમાં લીલાં મરચાં નો સ્વાદ ઉમેરી ને મેં ચીલી ડ્રેગન પોટેટો બનાવેલ છે.આ રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine " સર્ચ કરો 🥰👍લેખિત રેસીપી નીચે આપેલ છે 🥰👍 asharamparia -
કુરકુરે સ્ટીક
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મિક્સ ફલોર માંથી ખીચું બનાવી તેમાંથી સ્ટીક બનાવી છે જે એકદમ કુરકુરે ટાઈપ ની ક્રિસ્પી બની છે.. હું તેની રેસિપી શેર કરુ છુ Dharti Vasani -
આલૂ સ્ટફ્ડ પૂરી (Alu Stuffed Puri Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને આલુ સ્ટફ્ડ પૂરી ની રેસિપી કહીશ જે બધા ને ભાવશે... Dharti Vasani -
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
નૂડલ્સ વિથ મંચુરીયન બોલ (Noodles with Manchurian Balls Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને નૂડલ્સ વિથ મંચુરીયન બોલ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકો ને અતિ પ્રિય હોય છે.. Dharti Vasani -
પનીર ચીલી
#goldenapron3# વિક ૧૩ # પનીર#ડીનરઆ લોકડાઉના સમયમા તમને હોટલ જેવી પનીર ચીલી ખાવાનુ મન થાય તો હવે ધરેજ સરળતા થી બનાવો પનીર ચીલી હોટલ જેવા જ સ્વાદ મા Minaxi Bhatt -
-
😋ચીઝ ચીલી પોટેટો 😋
#Testmebest#પ્રેઝન્ટેશન મિત્રો, આજે હું આપની માટે ચીઝ ચીલી પોટેટો ની રેસીપી લાવી છું... જેને મેં મારી રીતે બનાવી છે .. અંદર થી ક્રીસ્પી અને બહાર થી ચીઝી.... એકદમ ટેસ્ટી લાગે છે 😋... તમે પણ બનાવજો 🙏 Krupali Kharchariya -
રાઈસ ટીકી વિથ ટ્વિસ્ટેડ ઉત્તપમ (Rice tikki with twisted Uttapam Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ઉત્તપમ તો આપણે બનાવતા હોઈએ પણ મેં આજે રાઈસ ટીકી ના સ્ટફ્ડ વાળા ગ્રીન એન્ડ રેડ ઉત્તપમ બનાવ્યાં છે જે ખુબજ ટેસ્ટી બન્યા છે.. હું તમારી સાથે આજે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
-
-
ભરેલા ભજીયા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મરચાં અને ટામેટા ના ભરેલા ભજીયા ની રેસિપી કહીશ.. Dharti Vasani -
રવા અને પાલકના ચિલા (Rava Palak chilla recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે સૌ જાણીએ છીએ કે પાલકના એ આપણા બોડી માં હીમોગ્લોબિન વઘારે છે. માટે હું પાલક નો ઉપયોગ વઘારે કરુ છુ આજે મેં રવા અને પાલક ના ચીલા બનાવ્યા છે... તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
હની ચીલી પોટેટો
#ઇબુક૧#૨૫#રેસ્ટોરન્ટહની ચીલી પોટેટો એ ચાઇનીઝ ટેસ્ટી સ્ટાટર છે . Nilam Piyush Hariyani -
વેજ દલિયા (Veg daliya recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, આપણે બધા એ સ્વીટ દલિયા તો ખાધા હશે.. આજે મિત્રો મિકસ વેજીટેબલ દલિયા બનાવ્યા છે.. જે એકદમ મસ્ત બન્યા છે.. અને આ રેસિપી તમને વેઈટ લૂઝ કરવામાં હેલ્પફુલ છે.. Dharti Vasani -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે... Dharti Vasani -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
-
ગ્રેવી ડુંગળી (Gravy Onion Sabji Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પંજાબી ગ્રેવી ડુંગળી નું શાક બનાવવાની રેસિપી કહીશ .. જે મારા મમ્મી મારા તથા મારી ફેમીલી માટે બનાવતા... મને આ શાક અતિ પ્રિય છે જેથી મે પણ મારા મમ્મી પાસેથી બનાવતા શીખી... જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવવાની ટ્રાય કરજો... Dharti Vasani -
-
પનીર ચીલી સિઝલર
#માઇઇબુક#પોસ્ટ_30આ રેસીપી મે મારી મેરેજ એનિવર્સરી પર પ્લાન કરી હતી. ત્યારે લોક ડાઉન પણ ચાલુ હતું. બહાર જઈ ને સેલિબ્રેશન કરવું મુશ્કેલ હતું તેથી અમે ઘરે જ કેન્ડલ લાઇટ ડિનર અરેન્જ કયું હતું. તો આજે હું પનીર ચીલી સિઝલરની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Vandana Darji -
મેગી ભેળ (Maggi bhel recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેગી ભેળ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકોને ખૂબજ ભાવશે.. અને ટેસ્ટ વાઈઝ ચટાકેદાર બની છે.. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
-
હની ચીલી પોટેટો (Honey Chili Potato Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં બધા ને લગભગ ચાટ, સમોસા, પાણીપુરી એવું જ યાદ આવે છે પણ આજે મેં બાળકો નું ફેવરિટ અને અત્યાર ની મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી હની ચીલી પોટેટો મેં બનાવી છે તો ચાલો.... Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ