રાંધવાની સૂચનાઓ
- 1
હેલો મિત્રો આજે આપણે ગ્રીન પુલાવ બનાવવા જઈ રહ્યા છે જે સ્વાદમાં તો ઘણું સરસ છે પણ હેલ્ધી પણ છે તો સૌ પ્રથમ આપણે રાઈસ લઈ લેશું અને તેની અંદર બટેટાની સારી રીતે સાફ કરી અને ઝીણું ઝીણું સુધારી અને તે રાઈસ ની અંદર બોઈલ કરવા નાખી દેશો આ રીતે
- 2
પછી આપણે કોથમીર ફૂદીનો અને મરચા ને સારી રીતે સાફ કરી અને મિક્સીમાં ક્રશ કરી લેશો
- 3
એક કડાઈ લેશું તેની અંદર ત્રણ ચમચી તેલ ઉમેરો અને 1/2 ચમચી જીરૂ નાખીશું જીરુ થોડું ગરમ થાય એટલે આપણે ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દેશો અને ડુંગળી થોડી બ્રાઉન થાય એટલે ફુદીના મરચાં અને કોથમીર ની જે પેસ્ટ તૈયાર કરેલી છે તે નાખી દેશો અને ગેસને મીડીયમ રાખીશું પછી તેમાં 1/4 ચમચી જેટલો ગ્રીન કલર ઉમેરી શું આ optional છે જો તમારે નાખો હોય તો તમે નાખી શકો નહિં તો તમે એને ન પણ નાખો
- 4
પછી તેને પાંચ મિનિટ માટે મિડિયમ ગેસ ઉપર ચલાવશો પછી તેમાં એક ચમચી fried rice મસાલો 1/2 ચમચી ગરમ મસાલો નાખી ૨ મિનીટ માટે સાંતળો
- 5
પછી આપણે સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી દેશો અને જે આપણે rice તૈયાર કરેલા છે તે તેમાં ઉમેરી અને હળવા હાથે ચલાવી લે શું ગેસની flame મીડિયામાં જ રાખીશું તો આપણા ગ્રીન પુલાવ તૈયાર છે સ્વાદમાં ઘણા સરસ છે અને હેલ્ધી પણ છે તો તમને આ કેવા લાગ્યા તે મને કહો તમે આને દહીં સાથે કોઇપણ ચટણી સાથે ગમે તેની સાથે એન્જોય કરી શકો છો તો તમારા ફેમિલી સાથે ઇન્જોય કરો અને મને કહો તમને આ રેસેપી કેવી લાગે માયા જોશી જય ગજાનંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પુલાવ
ભાત અને પુલાવ આપડા દરરોજ ના જમવામાં હોય છે. એના વગર અધૂરું લાગે.#goldenapron3#week20#pulao Naiya A -
ગ્રીન પુલાવ વિથ લાઇમ રાઈસ (Greenpulao withlime rice ingujarati)
#સુપરશેફ4#રાઈસ&દાળઅહીં મેં રાઈસ ને અલગ અલગ ટેસ્ટ આપ્યો છે. એક સ્પાઈસી અને બીજો ચટપટો. Kinjalkeyurshah -
-
-
-
-
-
ગ્રીન તુવેર પુલાવ(Green Tuver Pulav Recipe in Gujarati)
#GA4#Week13#Tuver.#post3રેસીપી નંબર 138.શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને લીલા ગ્રીન શાકભાજી તથા દરેક દાણાવાળા શાક અને તેમાં પણ લીલી તુવેર ખૂબ જ આવવાની શરૂ થઈ ગઈ છે.મેં આજે તુવેરનો પુલાવ બનાવ્યો છે . Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
રેગ્યુલર મગ (Regular Moong Recipe In Gujarati)
મગ તો દરેકના ઘરે બનતા જ હોય છે, આજે હું રેગ્યુલર મગની રેસીપી લઈને આવી છું ખાટા મીઠા મગ, એકદમ સરળ રીત છે તો ચાલો રીત જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
-
-
-
-
-
ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati)
#MBR9 હવે ખીચડી અલગ અલગ ટેસ્ટ અને કલર માં જોવા મળે છે..મે અહી પાલક પ્યુરી નો ઉપયોગ કરી વધુ હેલ્થી બનાવી છે Sonal Karia -
-
-
More Recipes
ટિપ્પણીઓ