રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ ખાંડ અને મિલ્ક પાવડર ને ચાળી લો. હવે તેમાં બટન બેકિંગ સોડા બેકિંગ પાવડર અને મેંગો પલ્પ એડ કરો.
- 2
હવે તેમાં (હુંફાળું ગરમ) દૂધ નાખી અને વેનિલા એસેન્સ નાખી બેટર તૈયાર કરો.
- 3
એક તપેલામાં નીચે રેતી ગરમ મૂકી દસ મિનિટ માટે પ્રી હિટ કરી રાખો.
- 4
હવે નાના કપ માં થોડું ઘી લગાવી બેટર એડ કરો cup full ભરવાના નથી.
- 5
હવે તેને પ્રી હીટ કરેલા તપેલામાં નીચે ડીસ મૂકે ઉપર cup મૂકી ઢાંકી અને 25 મિનિટ બેક થવા દો.
- 6
25 મિનિટ પછી ટૂથપીક થી ચેક કરી લો. તૈયાર છે મેંગો cupcakes.
- 7
હવે તેને મેંગો ની પતલી પતલી સ્લાઈઝ્માં કટ કરી કેક ઠંડા પડે પછી તેના ઉપર રોજ બનાવી ગાર્નિશ કરી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂


મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
#WorldBakingDay#cooksnapweek મીઠી કેરીનો જીભ-ટિકલિંગ સ્વાદ કોને નથી ગમતો? ખરેખર, કેરી આપણા જીવન સાથે નજીકથી જોડાયેલી છે અને જ્યારે ઉનાળામાં મોસમમાં જોરદાર તડકો પડતો હોય છે, ત્યારે આપણે દરરોજ કેરી ને લગતી અલગ અલગ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આ મેંગો ટુટી ફૂટી કેક તમારા કેરીના સંગ્રહમાં ઉમેરવાની બીજી એક આનંદપ્રદ રેસીપી છે. કેરીના અનિવાર્ય સ્વાદવાળી નરમ અને ફ્લફી કેક, દૂધ અને ડ્રાય ફ્રુટ ટૂટી ફૂટી ના સ્વાદ અને વેનીલાની રંગીનતા સાથે જોડાયેલું છે. આ કેક ટી ટાઈમ ની કેક છે...તો આ કેક ને ખાવાની લહેજત તો ટી સાથે જ માણવાની મઝા આવે છે...આ કેક તો બાળકો ની ખુબ જ પ્રિય છે..કારણ કે બાળકો ની ફેવરિટ ટૂટી ફૂટી નો સમાવેશ આ કેક માં કરેલો છે.


ઇલાયચી કપ કેક (Cardamom Cupcake Recipe in Gujarati)
#CookpadTurns6#MBR6 Happy Birthday Cookpad!!!💐 કૂકપેડ નાં જન્મદિવસ નિમિતે ગ્લુટોન ફ્રી કપ કેક બેસન અને ઇલાયચી થી બનાવ્યાં છે તેમાં ઇલાયચી ની ખુશ્બુ ખૂબ જ સરસ આવે છે.


મેંગો મફિન્સ(mango muffins recipe in Gujarati)
#કૈરીમારી જેમ મારી દીકરી ને પણ કૂકપેડ માં રેસીપી બનાવી ને મૂકવાનો ખૂબ શોખ થયો છે.અને હાલ માં ચાલી રહેલી કૈરી કોન્ટેસ્ટ માટે એણે પોતાની રીતે મેંગો મફિન્સ બનાવ્યા છે.ઉપર આઈસીંગ પણ એણે જ કરી છે.હુ ખાલી રેસીપી લખી ને પોસ્ટ કરું છું.તો ખૂબ ખૂબ આભાર કૂકપેડ નો.


જાંબુ કેક(jambu cake recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક પોસ્ટ 26 ફ્રેન્ડસ જાંબુ કેક જેટલી દેખાવમાં સરસ છે તેનો ટેસ્ટ પણ એટલો જ સરસ છે.


મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે.


મેંગો કેક (Mango cake recipe in gujarati)
#કૈરી


પેન કેક Pancake recipe in Gujarati )
#માઇઇબુક


વેનીલા કપ મફીન્સ


રસગુલ્લા કપ કેક (Rasgulla Cupcake Recipe In Gujarati)
#ATW2#TheChefStory એક ઈન્ડો વેસ્ટર્ન સ્વીટ બનાવી છે.જેમાં વ્હીપ ક્રિમ ને બદલે દૂધ બોઈલ કરી ને અને ઘર માં આસાની થી બધી સામગ્રી માંથી એક સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવ્યું છે.


ચોકોલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
#WORLD BAKING DAY#CHOCOLATE CUPCAKE


મેંગો સ્વિસ રોલ (Mango Swiss Roll Recipe In Gujarati)
#goldenapron3#Week19#Pancake


મેંગો માર્બલ કેક (mango marble cake recipe in gujrati)
#કૈરી/મેંગો રેસિપિસ


મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia


મેંગો કપ કેક (Mango Cup Cake Recipe In GujaratI)


મેંગો પિસ્તા કુલ્ફી(Mango pista kulfi recipe in gujarati)
#માઇઇબુક#Post24


ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)
#CDY


મેંગો કેક (Mango Cake recipe in gujarati)
#કેરી#goldenapron3#week19


મેંગો કેક (mango cake recipe in gujarati)
#કૈરી / મેંગો રેસિપી


મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia


ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે.


મેંગો કસ્ટર્ડ આઈસ્ક્રીમ(mango custrd icecream in Gujarati)
#માઇઇબુક # પોસ્ટ ૩#goldenapron3#week21


મેંગો ડિલાઇટ(mango delight in gujarati)
#વિકમિલ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ7


ટુટીફ્રુટી કપ કેક(tutti-frutti cupcake in Gujarati receipt)
#માઇઇબુક#6


મેંગો પેંડા(Mango Penda Recipe In Gujarati)
#Fam


મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#કૈરીકેરી નો સ્વાદ માણવા વધુ એક વાનગી 🎂😃


ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક.


મેંગો કેક
#લવ #ઇબુક૧ # પોસ્ટ ૩૪


મેંગો કપ કેક (Mango cupcake recipe in gujarati)
#કેરી


જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12727726
ટિપ્પણીઓ (7)