કેસર ઈલાયચી શ્રીખંડ(kesar elaichi shrikhand recipe in gujarati)

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad

કેસર ઈલાયચી શ્રીખંડ(kesar elaichi shrikhand recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ
  2. 2 ટે સ્પૂનદહીં
  3. 1 કપઆઈસિંગ સુગર
  4. 2 ટે સ્પૂનદૂધ
  5. 2 ટી સ્પૂનઈલાયચી પાવડર
  6. 8-10કેસર તાંતણા
  7. સર્વ કરવા
  8. 2વર્મિસિલિ કપ
  9. 1 ટી સ્પૂનબદામ પિસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 લીટર હુંફાળા દૂધમાં દહીં ઉમેરી મિક્સ કરો અને કોઈ ગરમ જગ્યા પર આખી રાત મૂકો.સવારે દહીં મળી જાય એટલે તેને રૂમાલ માં બાંધીને 3-4 કલાક લટકાવી દો.એક વાટકીમાં દૂધ લઈ તેમાં કેસર ના તાંતણા નાખી ફ્રિઝમાં મૂકો.દહી ને રૂમાલ સહિત ફ્રીઝ માં મૂકો.

  2. 2

    3-4 કલાક બાદ મસ્કો તૈયાર થાય એટલે તેમાં આઇસિગ સુગર ઉમેરી મિક્સ કરો.તેમાં ઈલાયચી પાવડર ઉમેરો અને મિક્સ કરો.ફરી ફ્રિઝમાં મૂકો

  3. 3

    થોડીવાર બાદ શ્રીખંડ ને બહાર લઇ તેમાં કેસર વાળું દૂધ ઉમેરી મિક્સ કરો.ફરી ફ્રીઝ માં મૂકો શ્રીખંડ ને વરમિસિલિ કપમાં મૂકી ઉપર પિસ્તા બદામ ની કતરણ થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes