આલુ ચાટ પુરી (Alu Chat Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં જીરું મીઠું અને તેલ નાખી લોટ બાંધો.જરૂર પ્રમાણે પાણી એડ કરો.પૂરી જેવો લોટ બાંધો.પૂરી વણી ને તળી લો.
- 2
ત્યારબાદ બાફેલા બટેટા માં લાલ મરચું અને મીઠું નાખી મિક્સ કરી લો.
- 3
એક પ્લેટ માં પૂરી રાખી તેના પર બટેટા નો મસાલો,આમલી ની ચટણી, સેવ, ડુંગળી અને કોથમીર નાખી સર્વ કરો.તો તૈયાર છે ટેસ્ટી આલુ ચાટ પુરી.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટ ફૂડસ્ટ્રીટ ફૂડ ની લીસ્ટ મા પેહલા નામ આવે ચાટ , એમાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જ પોપ્યુલર છે.. Radhika Nirav Trivedi -
-
આલુ પુરી ચાટ
#સ્ટ્રીટઆલુ પુરી એ શોખીન સુરતીલાલાઓનુ ફેમસ સ્ટ્રીટફુડ છે.જે ખૂબ ટેસ્ટી હોય છે. VANDANA THAKAR -
-
-
-
-
-
-
-
-
સેવ પુરી
#સ્ટ્રીટએક ચટપટી સ્ટ્રીટ વાનગી સેવપુરી નું હેલ્થી વર્ઝન જેમા મે પુરી હેલ્થી એટલે કે તેલ માં તળિયા વગર બનાવી છે.. ઓવન માં બેક કરી ને પુરી તૈયાર કરી છે.. Sachi Sanket Naik -
દહીં પુરી (Dahi Puri recipe in gujarati)
બધાને ભાવતી ચાટ.. દહીં પુરી ચાટ.. મારા ઘર માં વીક માં એક દિવસ તો બને જ.. કિડ્સ લવ..#goldenapron3#દહીં##week19 Naiya A -
આલુ ચાટ
#હેલ્થડે આજે મારી ઢીંગલી એ આલુ ચાટ બનાવી છે એ નાની છે એટલે મેં એને સમારીને તૈયાર કરી આપેલું છે એને હજી હું ગેસ આગળ નથી જવા દેતી એટલે મેં નોન ફાયર રેસીપી પોસ્ટ કરેલી છે આશા છે તમને ગમશે. Hiral Pandya Shukla -
આલુ ચાટ (Aloo Chat Recipe In Gujarati)
#SJR આલુ સેવ બનાવી તો ચટપટી ચાટ તો બનાવી જ જોઈએ. તેમાં પણ વૅકીંગ વુમન માટે ને ખાસ સાતમ મા ઠંડુ ખાવા નું હોય બટાકા બાફી ને રાખો તો 5 મીનીટ માં ચાટ તૈયાર તેમા પણ સાતમા રાત્રે શું જમવું નો પ્રશ્ર્ન સોલ HEMA OZA -
-
મસાલા દહી પુરી
#ઇબુક૧#36#સ્ટફડ મસાલા દહીં પુરી એ ખુબ જ લોકો નું પ્રિય ફાસ્ટ ફૂડ છે ખુબ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી એટલી જ જાણીતી પણ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટએક ચટપટી સ્ટ્રીટ વાનગી બાસ્કેટ ચાટ નું હેલ્થી વર્ઝન જેમા મે બાસ્કેટ હેલ્થી તેલ માં તળિયા વગર બનાવી છે.. ઓવન માં બેક કરી ને બાસ્કેટ તૈયાર કરી છે.. Sachi Sanket Naik -
સેવ પુરી
#સ્ટ્રીટદહીંપુરી,પાણીપુરી, સેવપુરી સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને લેડીઝ ની વધારે ખવાતી આ સ્ટ્રીટફૂડ રેસીપી છે . જો પુરી ઘર માં હોય તો સેવ પુરી જલ્દી બસની જાય છે. તો સેવ પુરી કોન્ટેસ્ટ માટે આજે મેં બનાવી છે. Krishna Kholiya -
-
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12737837
ટિપ્પણીઓ