ગ્રિલ્ડ મેંગો વિથ આઈસક્રીમ(grilled mango with ice cream Recipe in gujarati)

Payal
Payal @cook_17466794

#કેરી
હેલો મિત્રો આજે મેં કેરીનું એક અલગ જ dessert બનાવ્યું છે આ ડેઝર્ટ south asians ફ્લેવર છે અને અહીંયા થોડું મારું ઇનોવેટિવ થી બનાવ્યું છે તો ચાલો જોઈએ કેવી રીતે બનાવી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 નંગકેરી
  2. વેનીલા આઈસ્ક્રીમ
  3. Sprinkle માટે રેડ ચીલી પાવડર
  4. Sprinkle માટે રોસ્ટેડ કોકોનેટ
  5. બટર
  6. મધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીને વર્ટિકલ શેપમાં કટ કરી લેવી અને ત્યારબાદ તેમાં મધની સ્પ્રેડ કરો અહીંયા મે કેસર કેરી લીધી છે પણ જો તોતા કેરી હોય તો વધારે સરસ લાગે છે પણ મારી પાસે અવેલેબલ હતી નહીં એટલે અહીંયા કેસર કેરી લીધી છે ત્યારબાદ grill pan ma બટર spread કરીને કેરીની grilled કરવી તમે કોઈપણ નોન સ્ટીક અથવા કોઈપણ લઈ શકો છો કેરી શેકાય જાય એટલે તરત જ તેની ઉપર રેડ ચીલી પાઉડર sprinkle કરવું

  2. 2

    ત્યારબાદ ટોપરાનું ખમણ લેવું અને એક પેનમાં ખમણ roast કરવું ત્યારબાદ સર્વિંગ ડીશમાં કેરીમાં knife થી shape આપવો પણ મેં અહીંયા કેસર કેરી લીધી છે એટલે પરફેક્ટલી shape નહીં આવે ત્યારબાદ સર્વિંગ ડીશમાં કેરી ને સર્વ કરવી અને તેમની જોડે વેનીલા આઇસક્રીમ લીધું છે અને આઈસ્ક્રીમ ઉપર મેં રોસ્ટેડ કોકોનેટ sprinkle કર્યું છે અને મિન્ટ થી ગાર્નીશિંગ કર્યું છે તો તૈયાર છે આપણું સાઉથ એશિયન ડેઝર્ટ ગ્રિલ્ડ મેંગો વીથ આઈસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Payal
Payal @cook_17466794
પર

Similar Recipes