મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)

હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે..
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બેસ કેક બનાવવા માટે ની રેસિપી:- સૌ પ્રથમ એક બાઉલ માં મલાઈ નાખી તેમાં બુરું ખાંડ અને ધી નાખી બરાબર મિકસ કરી લઈ તેમાં મેંદાનો લોટ અને બેંકિંગ પાઉડર તથા બેંકિંગ સોડા નાખી ૫ મિનિટ સુધી બરાબર મિકસ કરી લ્યો..
- 2
હવે એલ્યુમિનિયમ તપેલીમાં ધી લગાવી લોટ ભભરાવી તેમાં તૈયાર કરેલ બેટર નાખી બરાબર ટેપ કરી નોન સ્ટિક કડાઈ માં કાંઠો મુકી તેમાં બેટર વાળી તપેલી મુકી ૩૦-૩૫ મિનિટ સુધી બેક કરી ગેસ બંધ કરી લ્યો.. ઠરી જાય પછી તેને સર્વિગ બાઉલ માં કાઢી લ્યો...
- 3
મેંગો સીરપ બનાવવા માટે ની રેસિપી:- નોન સ્ટિક પેન માં મેંગો પલ્પ, બુરું ખાંડ તેમજ પાણી નાખી ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઉકાળી લ્યો.. ત્યારબાદ ગેસ બંધ કરી સીરપ ને ઠરવા મુકી દયો..
- 4
મેંગો મલાઈ રબડી બનાવવા માટે ની રેસિપી:-બીજી નોન સ્ટિક પેન માં મિલ્ક, મલાઈ, બુરું ખાંડ, મિલ્ક પાઉડર, કાજૂ નો ભૂકો નાખી ૧૦ મિનિટ સુધી ઉકાળી લ્યો.. હવે તેમાં મેંગો ના પીસ નાખી બરાબર મિકસ કરી લ્યો.. હજૂ ૧૦ મિનિટ સુધી ઉકાળી સતત હલાવતા રહો... ધટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લ્યો..
- 5
હવે બેસ કેક પર છરી વડે કાપા કરી મેંગો સીરપ લગાવો.. જેથી કરી તે સીરપ બેસ કેક પર ઉતરે... હવે તેના પર મેંગો મલાઈ રબડી લગાવી સર્વ કરો... તો તૈયાર છે મેંગો મલાઈ કેક.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
મેંગો મલાઈ કેક નો મેંદા, નો બેકિંગમેંગો મલાઈ કેક ક્રેઝી મેંગો કેક નો મેંદા, નો બેકિંગ નો fail રેસિપીસ્વાદ મા માંગો અને મલાઈ નો જોરદાર સ્વાદ. Deepa Patel -
ક્રીમી મેંગો
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં ડેર્ઝટ માં ક્રિમી મેંગો બનાવ્યા છે એ પણ વિથઆઉટ ક્રીમ... ટેસ્ટ માં પણ એકદમ મસ્ત છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
રોયલ રસ મલાઈ કેક (Royal Ras Malai Cake Recipe In Gujarati)
ફ્રેન્ડસ અત્યારે કેક માં ઘણા બધા variation બનતા હોય છે તો અહીં મેં એક આવી જ રોયલ કેક બનાવી છે જેમાં રસ મલાઈ નો ટેસ્ટ આપીને ટ્રાય કરેલી છે એકદમ ડીલીસીયસ બની છેવેનીલા સ્પોન્જ કેક અને રસગુલ્લાનો ભારતીય મિશ્રણ સંપૂર્ણપણે દિવ્ય છે. પ્રસંગો, તહેવારો માટે એક સંપૂર્ણ ડેઝર્ટ રેસીપી.#cookwellchef#EB#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
મેંગો મુઝ કેક
#નોનઇન્ડિયનઆ રેસીપી માં મેંગો મુઝ, ચોકલેટ કેક, તાજા નારિયેળ ના મલાઈ ની જેલી અને મેંગો જેલી બનાવી લેયર્સ મા ગોઠવી કેક બનાવ્યું છે. Urvashi Belani -
મેંગો આઈસક્રીમ (Mango icecream Recipe In gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેંગો આઈસક્રીમ બનાવવાની રેસીપી કહીશ.. અમારા ધરમાં મેંગો આઈસક્રીમ બધા ને ખૂબજ ભાવે .. જેથી મેં અને મારા મમ્મી એ બંને મળીને બનાવતા હતા પણ આજે એકલી એ તેના જેવો બનાવવાની ટ્રાય કરી છે.. જે સરસ બન્યો છે. તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
લેફટ ઓવર રાઈસ મેંગો પુડીંગ (Rice Mango Pudding recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે રાઈસ અને મેંગો નું પુડિંગ બનાવ્યું છે જે ટેસ્ટ માં એકદમ હટકે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. હું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Dharti Vasani -
રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
#કેરીફ્રેન્ડ્સ, હવે મેંદો બહુ થયો ખરું ને?આમ પણ, કેરી ની સીઝન હોય અને તેમાંથી અવનવી વાનગી ઓ બની રહી હોય તો કેક પણ બનાવી જ દઈએ. મેં અહીં મેંદા ના લોટ ના બદલે બાસમતી ચોખા નો લોટ યુઝ કરી ને મેંગો ફ્લેવર્ડ કેક બનાવી છે . એમાં પણ કેક ગરમ ખાવા ની જેટલી મજા છે એટલી જ ઠંડી . ઠંડી કેક સાથે આઈસ્ક્રીમ.... એક સરસ કોમ્બો સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, કેક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
-
કેક (Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ લોકડાઉન માં birthday, anniversary ની ઉજવણી માટે હવે તમે ધરે જ એકદમ સોફટ તેમજ સ્પોન્જી કેક બનાવી શકાય.. તો ચાલો ફ્રેન્ડસ આજે હું તમને કેક બનાવાની રેસિપી કહીશ નો઼ધી લેજો.... Dharti Vasani -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
મેંગો કેક (Mango Cake recipe in Gujarati)
કેરી એ ફળો નો રાજા છે. અને એ અમારા ઘરમાં બધાનું સૌથી વધારે ભાવતું ફળ છે. જ્યારે તેની સીઝન હોય ત્યારે, એમાંથી હું ઘણી બધી અલગ વસ્તુઓ બનાવતી હોવું છું. આ વખતે મેં પહેલી વાર મેંગો કેક પણ બનાવી. ખુબજ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બની છે. મને કી્મ વાળી કેક બહુ ભાવતી નથી એટલે મેં મારા માટે સાદી કી્મ વગરની, અને બીજી કી્મ વાળી એમ બે નાની નાની કેક બનાવી. બધીને એ કી્મ વગરની સાદી કેક પણ ખુબ જ ભાવી. કી્મ વાળી કેક તો બહુ જ સરસ હતી. બંને એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બની હતી. તમને પણ ગમે તો તમે પણ જરુર થી ટા્ય કરજો, અને મને જણાવજો કે કેવી બની?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મેંગો લાવા કેક
ચોકો લાવા કેક તો બધા ઍ ખાધી જ હસે.આજે મે મેંગો લાવા કેક બનાવી છે જેમા મે વાઈટ ચોકલેટ અને મેંગો ના પલ્પ નો ઉપયોગ કર્યો છે. Voramayuri Rm -
મેંગો રેપ(Mango Wrape Recipe In Gujarati)
Zoom app પર લાઈવ સેશન દરમિયાન દીપિકા જીએ મેંગો રેપ શીખવાડેલ તેને ફોલો કરી ને થોડા ફેરફાર સાથે મેંગો રેપ બનાવ્યું છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Ankita Tank Parmar -
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
મેંગો રસમલાઈ કપ કેક (Mango Rasmalai cup cakes recipe in Gujarati)
#કૈરીઅત્યારે ગરમી માં બધા લોકોને અને બાળકો ને ઠંડું ઠંડું ખાવા નું બહુ મન થાય એટલે મેંગો તો બધા ને બહુ ભાવે એથી મેં મેંગો રસમલાઈ કપ કેક ની વાનગી બનાવી છે.મેગો અને કેક છે એટલે બાળકો ને બહુ ભાવે મજા પડી જાય. Harsha Ben Sureliya -
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ૨ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
મેંગો કેકતેરા સજદા 🥭 તેરા સજદા દિન રેન કરું હર પલ કરુંનામ લેટેહી મુહ મે પાણી આયાએસા રસીલા આજ મેને મેંગો કેક બનાયા Deepa Patel -
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
એપલ કેક (Apple Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને એપસ અને મિકસ ફલોર ની કેક બનાવી છે જે એકદમ સ્પોન્જી બની છે.. એપલ નો ટેસ્ટ પણ કઈક નીખાર લાવે છે હુ રેસિપી શેર કરું છું તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
ચોકલેટ રોઝ કેક 🎂❤️🌹(Chocolate rose cake recipe in Gujarati)
આજે મારા લગ્ન ની સાલગીરા છે એના માટે મે આ કેક બનાવી છે🎂❤️🌹 Falguni Shah -
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કેરી પણ આવી ગઈ છે તો કેરી માંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે તો મે અહિયાં ગ્રીસ નું પોપ્યુલર ડેઝર્ટ ચીઝ કેક બનાવી છે અલફાન્ઝો મેંગો સાથે. Harita Mendha -
પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati)
#ટ્રેડીંગ આ કેક ખુબ ટેસ્ટી લાગે છે. અને જલ્દી બની જાય છે. મે મારા હસબન્ડ ના જન્મદિવસ હતો ત્યારે બનાવી હતી મારા ધરે બધા ને ખુબ જ ભાવી હતી. Bijal Preyas Desai -
-
ચોકોલેટ કેક(chocolate cake recipe in gujarati)
#gc આ ચોકોલેટ કેક અને સ્ટ્રોબેરીનું આઈસીંગ કરી આ કે તૈયાર કરી છે મેં સ્ટ્રોબેરી અને ક્રીમનું કોમ્બિનેશન કરી ના ઉપયોગ વગર ગઝની ઇફેક્ટ આપી છે આ કેક સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બની છે આશા રાખું છું તમને બધાને આ ગમશે. Arti Desai -
અંજીર કેક (wheat flour Anjir cake recipe in Gujarati)
#GA4#Week14 કેક ને મે વધારે હેલ્ધી બનવાનો પ્રયાસ કર્યો છે જેમાં અંજીર અને ધઉં નો લોટ ઉપયોગ કરી ને બનાવી છે. Kajal Rajpara -
More Recipes
ટિપ્પણીઓ (2)