અંજીર કેક (wheat flour Anjir cake recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#GA4
#Week14
કેક ને મે વધારે હેલ્ધી બનવાનો પ્રયાસ કર્યો છે જેમાં અંજીર અને ધઉં નો લોટ ઉપયોગ કરી ને બનાવી છે.

અંજીર કેક (wheat flour Anjir cake recipe in Gujarati)

#GA4
#Week14
કેક ને મે વધારે હેલ્ધી બનવાનો પ્રયાસ કર્યો છે જેમાં અંજીર અને ધઉં નો લોટ ઉપયોગ કરી ને બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪વ્યક્તિ
  1. ૧ મોટો કપ ધઉં નો લોટ
  2. ૧ કપખાંડ નો ભૂકો
  3. ૧ કપ મિલ્ક
  4. ૧/૨ કપ દહીં
  5. ૧ સ્પૂનબેકિંગ પાઉડર
  6. ૧/૪ સ્પૂનબેકિંગ સોડા
  7. ૪ ટીપા વેનીલા ફ્લેવર્સ
  8. ૫-૭ નંગ અંજીર ના ટુકડા
  9. કાજુ ના ટુકડા
  10. અખરોટ ના ટુકડા
  11. ટુટી ફૂટી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ માપ પ્રમાણે બધી સામગ્રી રેડી કરો ત્યારબાદ અંજીર નાના-નાના ટુકડા કરી અને ગરમ દૂધમાં એક કલાક માટે પલાળીને રાખો પછી મિક્સરમાં તેને ક્રશ કરી લો.

  2. 2

    અંજીર ના મિશ્રણમાં ખાંડ વેનીલા એસન્સ એક ચમચી તેલ નાખીને બરાબર મિશ્રણને મિક્સ કરો ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ બેકિંગ પાઉડર ચપટી સોડા ઉમેરીને એક જ દિશામાં મિશ્રણને હલાવો પાંચ મિનિટ માટે રેસ્ટ આપો

  3. 3

    ત્યારબાદ તેમાં કાજુના ટુકડા અખરોટના ટુકડા અને તૂટીફૂટી ઉમેરીને મિક્સ કરો કેક ના મોલ્ડ મા તેલ લગાડી લોટ છાતી રેડી કરો પછી તેમાં મિશ્રણ રેડો

  4. 4

    હવે તેને કૂકરમાં મૂકી ને ૩૦ મિનિટ માટે બેક કરવા મુકો ગેસને મીડીયમ તાપ રાખવો કુકર ની રીંગ અને સીટી કાઢી લેવા જો તમારી પાસે રેતી હોય તો નીચે કુકરમાં પાથરવી અથવા ખાલી રાખો.

  5. 5

    તૈયાર છે ખૂબ જ હેલ્ધી કેક નાના બાળકો અને મોટા બંનેને ખૂબ જ પસંદ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes