રાંધવાની સૂચનાઓ
- 1
અડદના લોટને હૂંફાળા દૂધ અને ઘીનો ધાબો દેવો. તેને અડધી કલાક માટે ઢાંકીને મૂકી દેવું ત્યારબાદ તેને ચારણીમાં ચાળી લેવું
- 2
માવાને ખમણી ને સહેજ ઘી મૂકીને થોડીવાર શેકવો
- 3
કડાઈમાં ઘી ગરમ કરી ગુંદર નાંખી તળી અને કાઢી લેવો. હવે ઘીમાં અડદનો લોટ નાખી શેકો. સરસ શેકાય જાય એટલે તેમાં માવો નાંખી સહેજ વાર હલાવવું. હવે તેમાં સમારેલા ડ્રાય ફ્રુટ અને ગુંદર નાખી સરખું મિક્ષ કરવું
- 4
હવે તેમાં સૂંઠ ગંઠોડા અડદિયા નો મસાલો ખસખસ નાખી હલાવવું. ગેસ બંધ કરી તેમાં સમારેલો ગોળ નાખી સરખું મિક્ષ કરી અડદિયા વાળી લેવા.
Similar Recipes
-
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
-
-
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
#vrવિન્ટર રેસીપીશિયાળામાં ગુજરાતી ઓ નું બ્લડગ્રૂપ ઘી પોઝિટિવ હોય છેવસાણા માં ચોખ્ખુ ઘી ને બીજા મસાલા તથા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી બનાવાય છે વર્ષભર શરીર ને લાગેલ ઘસારા ને પહોંચી વળવા વસાણા લેવા જ જોઈએ Jyotika Joshi -
-
-
-
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
અડદિયા (Adadiya recipe in Gujarati)
અડદિયા શિયાળામાં ખવાતા એક વસાણા નો પ્રકાર છે જેમાં અડદનો લોટ અને અલગ અલગ પ્રકારના વસાણા તેમજ સુકામેવા ઉમેરવામાં આવે છે. મેં એની સાથે થોડો ચણાનો લોટ ઉમેર્યો છે. દરેક લોકોની અડદિયા બનાવવાની રીત અલગ અલગ હોય છે. કોઈ લોકો ચાસણી ઉમેરે છે, તો કોઈ એમાં દળેલી ખાંડ ઉમેરે છે, જ્યારે ગોળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. મેં એને હેલ્ધી બનાવવા માટે ગોળનો ઉપયોગ કર્યો છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક આરોગ્યપ્રદ વસાણું છે જે દરેક ગુજરાતી ઘરમાં શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે.#VR#cookpadindia#cookpad_gu spicequeen -
કાચું કાટલું(Katlu recipe in Gujarati)
#MW1શીયાળા માટે આ એક ખૂબજ ઈઝી વસાણૂ છે. લેડીઝ ને કમર નો દૂખાવો કોમન હોય છે, આ કાચા કાટલા થી એ દૂખાવામા ઘણો ફર્ક પડે છે. આ કાચૂ કાટલૂ લેડીઝ માટે એક બુસ્ટર ડોઝ છે. Bhumi Rathod Ramani -
અડદિયા પાક(Adadiya paak Recipe in Gujarati)
#Trending#ટ્રેન્ડીંગ#અડદિયાપાકશરીરને જરુર પડે તે તમામ તત્વો અડદિયામાં મોજૂદ હોય છે. તેને અડદની દાળના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. ઘીમાં શેકીને તેમાં ડ્રાયફ્રૂટ્સ અને વિવિધ તેજાના ઉમેરવામાં આવે છે. શિયાળામાં અડદિયા અવશ્ય ખાવા જોઈએ. Chhatbarshweta -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
નારીયલ પાક
#Goldenapron#post-13#મીઠાઈમિત્રો હું તમારા માટે ખૂબ જ સરસ મિઠાઈની રેસિપી લાવી છું નામ છે નારીયલ પાક તાજા નાળિયેરની ખૂબ જ ડિફરન્ટ અને સ્વાદિષ્ટ મિઠાઈની રેસિપી છે આ આજ પહેલા તમે ક્યારેય રેસીપી ખાધી નહીં હોય અને બનાવી પણ નહીં હોય Bhumi Premlani -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#trendingશિયાળો એટલે વસાણાં થી સ્વાસ્થ્ય સુધારવા ની તક ઝડપી લેવા ણો સમય. આખા વર્ષ ડોક્ટર થી દૂર રહેવા અડદિયા સૌથી સારુ વસાણું છે Dipali Dholakia -
-
-
સૂંઠ પાક (Sunth Pak Recipe In Gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR9 #Week9 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા #પૌષ્ટિક#અડદિયા #ડ્રાયફ્રૂટ્સ #ઈમ્યુનીટી_બૂસ્ટર #સ્વાસ્થ્યવર્ધક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળો આવે ને અડદિયા તો બનાવીએ જ. કેમ ખરું ને ?પૌષ્ટિક, સ્વાસ્થ્યવર્ધક અડદિયા ઠંડી ની સીઝન માં રોજ ખાવા જોઈએ. Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12759071
ટિપ્પણીઓ (4)