કેરી નો કલાકંદ

Bhavika
Bhavika @bhavika_15

કેરી નો કલાકંદ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
  1. 1 કપકેરી નો રસ
  2. 1/2લીટર મલાઈ વાળુ દુધ
  3. 100 ગ્રામખાંડ
  4. ચપટીફટકડી
  5. બદામ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક જાડા વાસણમા દૂધને ગરમ કરવાનુ.

  2. 2

    એક ઉભરો આવે એટલે ફટકડી નાખીને હલાવવુ.

  3. 3

    તેમા કેરીનો રસ નાખી ધીમા તાપે હલાવતા રહેવુ જયા સુધી તેમા કણી કણી દેખાય.

  4. 4

    પછી ખાંડ નાંખીને 5 મીનીટ ફુલ ગેસ પર થવા દેવુ.

  5. 5

    જયા સુધી વાસણમાથી છુટુ પડી જાય ત્યા સુધી હલાવવુ.

  6. 6

    પછી બીજા વાસણમા કાઢી લેવુ અને હવે એને ફ્રીજમા એક કલાક માટે રાખી દેવુ.

  7. 7

    પછી કાપા કરી લેવા.

  8. 8

    કલાકંદ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika
Bhavika @bhavika_15
પર

Similar Recipes