કલાકંદ

Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282

મારી મમ્મી ની બનાવેલી આ મીઠાઈ મારા ઘરે બધા ને પસન્દ છે

કલાકંદ

મારી મમ્મી ની બનાવેલી આ મીઠાઈ મારા ઘરે બધા ને પસન્દ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
10 લોકી
  1. 1લીટર દૂધ
  2. 400 ગ્રામપનીર
  3. 1/2વાટકી ખાંડ
  4. 4બુંદ ઓરેન્જ ફૂડ કલર
  5. 1 ચમચીઘી
  6. 10-12કતરાયેલા બદામ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પનીર ને ક્રશ કરી લો

  2. 2

    એક કડાહી માં દૂધ ઉકાળો અને ધીમી ગેસ પર અડધું થઈ જાય ત્યાં સુધી પક્વૉ

  3. 3

    ખાંડ અને ફાયડ કલર મેળવો

  4. 4

    ક્રશ કરેલા પનીર અને ફૂડ કલર મેળવી ને તેજ ગેસ પર દૂધ બલી જાય ત્યાં સુધી હલાવતા રહો

  5. 5

    ઘી મેળવીને ગેસ બંદ કરી દો

  6. 6

    મનગમતી રીતે કાપી ને પીરસો

  7. 7

    ઘી ચોપડેલી ચોરસ ડીશ માં આ મિશ્રણ ઉમેરો અને તેની ઉપર બદામ ઉમેરીને સેટ થયા સુધી ફ્રિજ માં મૂકી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes