બટેકા ની દાળ ઢોકળી. (Bateka dal dhokli recipe in Gujarati)

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267

બટેકા ની દાળ ઢોકળી. (Bateka dal dhokli recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બાફેલા બટેટા
  2. ૨ કપઘઉં નો
  3. ૪ ચમચીખમણ
  4. ૧ વાટકીતુવેર દાળ
  5. બટેકા ના માવા માટે
  6. બટેકા
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. ૧ચમચી હળદર
  9. ૧.૫ ચમચી મરચું પાવડર
  10. ૧ ચમચીધણાજીરૂ
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. મોટુ લીંબૂ
  13. ૧ ચમચીખાંડ
  14. ૨ ચમચીખમણ
  15. લીલાં મરચાં
  16. થોડાધાણા
  17. લોટ માટે
  18. ઘઉં નો લોટ
  19. ૧ ચમચીહળદર
  20. ૧ ચમચીમરચું પાવડર
  21. સ્વાદ પ્રમાણેમીઠું
  22. ૨ ચમચીતેલ
  23. જરૂર પ્રમાણે પાણી
  24. તુવેર દાળ માટે
  25. ૧ વાટકીદાળ
  26. વઘાર માટે તેલ
  27. ૧/૨ ચમચીહળદર
  28. ૧.૫ ચમચી મરચું પાવડર
  29. સ્વાદ પ્રમાણેમીઠું
  30. ૧/૨ ચમચીખાંડ
  31. જરૂર પ્રમાણે પાણી
  32. ૪-૫ લાલ સુકા મરચા
  33. ૨-૩ તમાલ પત્ર
  34. લીમડા ના પાન
  35. નાનો આદુ
  36. ૧ નાની ચમચીહિંગ
  37. થોડાધાણા અને ખમણ સર્વ કરવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેહલા બટેકા ને ધોઈ ને બાફવા મૂકી દો. બીજા કૂકર મા દાળ બાફવા મૂકી દો. બંને ને બાફી લો

  2. 2

    બીજી તરફ લોટ બાંધવા લોટ લઈ તેમાં મસાલા નાખી થોડો કડક લોટ બાંધો. બટાકા ની છાલ કાઢી તેમાં મસાલો કરો. બટેકા ને બરાબર મિક્સ કરો.

  3. 3

    બટેકા ને બરાબર મિક્સ કરો. હવે લોટ ને મસળી સુવડો કરી લુવા બનાવો. પછી પાટલા પર વણી ને તેમાં માવો ભરી ઢોકળી તૈયાર કરો.

  4. 4

    આ રીતે ઢોકળી બનશે. બધી ઢોકળી આ રીતે બનાવી લો. હવે દાળ ને જંગી લો અને એક મોટી તપેલી માં વઘાર મૂકી તેમાં સુકા મસાલા અને દાળ ઉમેરો. બધા મસાલા કરો

  5. 5

    દાળ ઉકળવા લાગે ત્યારે તેમાં ઢોકળી ઉમેરી ચડવા દો.

  6. 6

    ચડી જાય પછી ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
પર
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes