ચીઝી પોટેટો ડોનટ્સ (Cheesy potato Donuts Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફીને મેશ કરેલા બટાકા લો.
- 2
ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું,આદુ મરચાં ની પેસ્ટ, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,¼ કપ ખમણેલું ચીઝ ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમાં બ્રેડ ક્રમ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 4
હવે આ મિક્સ ને 15 મિનિટ માટે ફ્રીઝ માં સેટ થવા માટે મૂકો
- 5
15 મિનિટ પછી તેના એકસરખા બોલ્સ વાળી તેને ડોનટ નો શેપ આપો.
- 6
હવે આ ડોનટ ને કડાઈ માં તેલ મૂકી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
- 7
હવે ચીઝ સોસ બનાવવા માટે ડબલ બોઈલર માટે એક તપેલી માં પાણી ગરમ કરવું.ત્યાર બાદ એક બાઉલ માં ચીઝ, બટર એન્ડ દૂધ ઉમેરી બાઉલ ને તપેલી ઉપર મૂકી મિક્સ કરી લો.
- 8
હવે ચીઝ સોસ તૈયાર છે.
- 9
ત્યાર બાદ પોટેટો ડોનટ્સને ટ્રે માં મૂકી તેના પર ચીઝ સોસ રેડો.
- 10
હવે તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#Cooksnap#ડીનર રેસિપી Shah Prity Shah Prity -
-
-
-
ચીઝી મેજિક બોલ (Cheesy Magic Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Shilpa Shah -
-
-
-
-
ચીઝી હર્બ્ડ પોટેટો(cheese herb potato recipe in gujarati)
#સુપરશેફ3 વરસતા વરસાદમાં ટેસ્ટી વાનગીઓ ખાવાનું મન થાય છે એ સ્વાભાવિક છે. આજે એ માટે હું લઈને આવી છું એવી વાનગી જે ટેસ્ટી સ્વાદિષ્ટ તો છે જ પણ સાથે સાથે ઓછા તેલ માં બનાવી છે, તો વિના સંકોચે મજા માણી શકાય. બહાર મસ્ત વરસાદ વરસતો હોય, અને તમે આવા સરસ નાસ્તા સાથે મૂવી ની મોજ માણો, આહાહ... મજા આવી જશે. નાના મોટા સહુને પસંદ આવે એવી વાનગી છે. ચીઝ નું પ્રમાણ તમે ઈચ્છો તેટલું રાખી શકાય. Bijal Thaker -
ક્રીમી ચીઝી બેબી પોટેટો ઈન વ્હાઈટ સોસ (Creamy Cheesy Baby Potato In White Sauce Recipe In Gujarati)
આ કિડ્સ માટે લંચ બોક્સની એક પરફેક્ટ રેસિપી છે. પાસ્તા ની જગ્યા એ નવું વેરીએશન છે. Suchita Kamdar -
-
-
-
ચીઝી પોટેટો સ્માઈલી
#ટીટાઈમબાળકો ને ખૂબ જ પસંદ એવા સ્માઈલી માં લાઈટ પિઝ્ઝા નો ફ્લેવર આપ્યો છે... Radhika Nirav Trivedi -
-
કેફે સ્ટાઈલ ચીઝી ફ્રેંચ ફ્રાઈસ (Cafe Style Cheesy French Fries Recipe In Gujarati)
#EB Sachi Sanket Naik -
ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
#Goldenapron3 #week 24 puzzle word Grill#માઇઇબુક #પોસ્ટ22 Parul Patel -
સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ (Spinach Corn Cheesy Sandwich Recipe In Gujarati)
#30mins#ChooseToCook - my favorite recipe#cookpad#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી મને ખૂબ જ પસંદ છે કેમકે આ રેસીપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.બીજું એ કે અત્યારે નવરાત્રિના દિવસ ચાલે છે ત્યારે આપણે એવી ડીશ બનાવવાનું પસંદ કરતા હોઈએ છીએ કે જે ઝડપથી બની જાય અને હેલ્ધી પણ હોય. નવરાત્રિમાં રમી અને આવીએ એટલે એક હેલ્ધી ડીશ ખાવાનું સારું રહે છે જેનાથી આપણને એનર્જી મળી જાય. તો એવી જ રેસિપી આજે હું શેર કરું છું જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે સાથે સાથે ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવી સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ.જે નાના થી લઈ વડીલ દરેકને પસંદ પડશે. Ankita Tank Parmar -
-
-
પોટેટો ચીઝી ક્રિસ્પી ટ્રાયંગલ (Potato Cheesy Crispy Triangle Recipe In Gujarati)
#MFFમોનસુન ફૂડ ફેસ્ટિવલ Falguni Shah -
ચીઝી પીઝા કુકીઝ (Cheesy Pizza Cookies in gujarati)
#goldenapron3#week-15#આ કુકીઝ બનાવવામાં જેટલી સરળ છે તેટલી જ ટેસ્ટમાં ખૂબ જ સરસ છે. બાળકોને તો ખૂબ મજા પડી જશે.... Dimpal Patel -
-
ચીઝી સ્પગેટી (Cheesy Spaghetti Recipe In Gujarati)
#FDHappy friendship day all of you 😍🌹🌹🌹❣️❣️❣️ Falguni Shah -
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12808321
ટિપ્પણીઓ (3)