ક્રીમી ચીઝી બેબી પોટેટો ઈન વ્હાઈટ સોસ (Creamy Cheesy Baby Potato In White Sauce Recipe In Gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

આ કિડ્સ માટે લંચ બોક્સની એક પરફેક્ટ રેસિપી છે. પાસ્તા ની જગ્યા એ નવું વેરીએશન છે.

ક્રીમી ચીઝી બેબી પોટેટો ઈન વ્હાઈટ સોસ (Creamy Cheesy Baby Potato In White Sauce Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

આ કિડ્સ માટે લંચ બોક્સની એક પરફેક્ટ રેસિપી છે. પાસ્તા ની જગ્યા એ નવું વેરીએશન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ માટે
  1. ૨૫૦ ગ્રામ નાની બટેટી (બેબી પોટેટો)
  2. ચીઝ ક્યૂબ
  3. ૧ ગ્લાસદૂધ
  4. ઓરેગાનો
  5. ચીલી ફ્લેક્સ
  6. મરી પાઉડર
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બેબી પોટેટો ને છાલ સાથે જ બાફી લો. એક કડાઈ માં બટર નાખી ને દૂધ નાખી ને તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર અને મીઠું મિક્સ કરી ને ખમણેલું ચીઝ નાખી ને હલાવી ને ૨ મિનિટ માટે ગ્રેવી ઘટ્ટ થવા દો.

  2. 2

    હવે તેમાં બેબી પોટેટો નાખી ને ૫ મિનિટ માટે ઉકળવા દો. તો તૈયાર છે ક્રીમી ચીઝી બેબી પોટેટો ઈન વ્હાઈટ સોસ સર્વ કરો કોઈ પણ સોફ્ટ ડ્રીંક સાથે 🥔🍝👌😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

Similar Recipes