મેંદા ની ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)

Bhavini Dholakia
Bhavini Dholakia @cook_23247779
Junagadh, Gujarat

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
  1. 500ગ્રામ મેંદો
  2. 50ગ્રામ રવો
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 25ગ્રામ કાળા મરી
  5. 25ગ્રામ જીરુ
  6. મોણ પૂરતું તેલ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સૌ પ્રથમ મેદાના લોટમાં રવો અને મીઠું નાખો.

  2. 2

    પછી મરી અને જીરુ અચકચરા વાટી નાંખવા.

  3. 3

    અને મોણ મુઠીયા વડે એટલું નાખી ને લોટ બાંધવો.

  4. 4

    ત્યારબાદ મોટો રોટલો વણી ને વાટકી થી નાની નાની પૂરી કરવી.

  5. 5

    પછી ગરમ તેલ માં તળી ને સર્વ કરવી.પૂરી ધીમા તાપે તડવી જેથી ક્રિસ્પી થાય.

  6. 6

    આ પૂરી કેરી ના રસ સાથે અને ચા સાથે પણ બહુ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Dholakia
Bhavini Dholakia @cook_23247779
પર
Junagadh, Gujarat

Similar Recipes