હોમ મેડ ઑનીયન પાઉડર (Home Made Onion Powder Recipe In Gujarati)

Bhavana Ramparia @cook_23279888
#WDC
આજ કાલ ઘણી વસ્તુ મા ઑનીયન પાઉડર નો ઉપયોગ થતો હોઈ છે જેમ કે ઇટાલિયન ,મેક્સિકન ડિશેસ માં. તો મેં આજે ઘરેજ આ કાંદા ની સૂકવણી કરીને એનો પાઉડર બનાવ્યો.
હોમ મેડ ઑનીયન પાઉડર (Home Made Onion Powder Recipe In Gujarati)
#WDC
આજ કાલ ઘણી વસ્તુ મા ઑનીયન પાઉડર નો ઉપયોગ થતો હોઈ છે જેમ કે ઇટાલિયન ,મેક્સિકન ડિશેસ માં. તો મેં આજે ઘરેજ આ કાંદા ની સૂકવણી કરીને એનો પાઉડર બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા ની છાલ કાઢી એના નીચેના ડીટ્યા નો ભાગ કટ કરીને ને એની ઊભી સ્લાઈસ કટ કરો અને તડકે કડક થઈ જાય ત્યાં સુધી સૂકવો.
- 2
પછી એને એક મિક્સર જારમાં લઇ ને પાઉડર પીસી લેવો અને એને ચાળી લો. એર ટાઈટ ડબ્બા મા ભરી લ્યો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમ મેડ સૂંઠ પાઉડર(Home made ginger powder Recipe In Gujarati)
આદું આપણે લગભગ ઘણી વસ્તુ મા ઉપયોગ કરતા હોય છે. સીઝન પ્રમાણે આદુ નો ઉપયોગ ઓછો વત્તો કરતા હોઈએ. તો આજે આપડે આદુ ની સૂકવણી કરીને એનો સૂઠ પાઉડર બનાવીએ. Bhavana Ramparia -
સંભાર પાઉડર હોમ -મેડ(Sambhar Powder Home Made Recipe In Gujarati)
આજ આપને ઝટપટ સંભાર પાઉડર ની રેસીપી શેર કરુ છું (આમા જયારે પણ સંભાર બનાવો હોય તો દાળ ને ફરવા ની જરુર નથી પડતી) Trupti mankad -
હોમ મેડ પીઝા(home made pizza recipe in gujarati)
જે લોકો ને ઓવેન ન હોય એ ગેસ પર કરી શકે અને એનો નો રોટલો ને ઘરે બનાવ્યો છે અને મારી રીતે બનાવ્યો ખુબજ ટેસ્ટી લાગે અને helthy પણ ખુબજ છે અને તુતિફૂતી થી જે ગારનેશિગ કર્યુ એ પણ ઘરે જ બનાવ્યું છે Vandana Dhiren Solanki -
હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
# માર્જરીન મે ઘરે વનસ્પતિ ઘી માંથી બનાવ્યું છે. જે ફરમાસ બિસ્કીટ બનાવવા કે પફ પેસ્ટ્રી બનાવવા માટે બેકરી વાળા વાપરે છે. હમણાં લોકડાઉન્ન ના કારણે બહાર થી મર્જરીન ના મળે એટલે મેં ઘરે બનાવી જોયું પણ ખૂબ સરસ બન્યું અને મે એનો ઉપયોગ ખારી બનાવવા કર્યો એ સફળ પણ થયો. Manisha Desai -
હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)
# હોમ મેડ પનીર મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
હોમ મેડ સત્તું પાઉડર (Home Made Sattu Recipe In Gujarati)
#EB#Week11ગરમીમાં સત્તુ શરીરને ઠંડક આપે છે . સત્તુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન થાય છે .તેથી શરીર માટે ફાયદાકારક છે. Jayshree Doshi -
હોમ મેડ ચોકલેટ (Home made Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા સ્વીટ તો બધા ના ઘરે હોય છે પણ એમાં જો ચોકલેટ્સ બાળકો ને મળી જાય તો તે ખુશ થઇ જાય છે ને બેસ્તાવર્સ ના દિવસે મીઠા મોઢા મા પણ ચાલે Shital Jataniya -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
#GA4#Week6હું ઘરે જ દૂધ માંથી પનીર બનાવવાનું પસંદ કંરુ છું.દુધ મા દહીં નાખવાથી કે લીંબુના ફૂલ નાખવાથી દુધ ને ફાડી ને તેમાથી પનીર બને છે. જો પો્પર રીત થી પનીર બનાવીએ તો પનીર સરસ જ બને છે બહાર લેવા જવું પડતું નથી.Apeksha Shah(Jain Recipes)
-
હોમ મેડ ચટપટો ચાટ મસાલો(home made chaat masalo recipe in gujarat
એક વાર આ મસાલો ચાખસો તો બહાર નો મસાલો ભૂલી જશો.ખુબ જ સરળ છે જટપટ બની જાય તેવો.ફક્ત ૬ વસ્તુ થી બની જાય છે. Hema Kamdar -
હોમ મેડ હક્કા નૂડલ્સ (Home made Hakka Noodles Recipe in Gujarati)(Jain)
#GA4#NOODLES#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA નુડલ્સ ની વાત આવે એટલે તે હેલથી નહિ એવું જ લાગે કારક કે મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ નુડલ્સ જ ઉપયોગ કરતા હોય છે... અહીં મેં ઘઉં નો લોટ અને રવા નો ઉપયોગ કરીને ને ઘરે જ નુડલ્સ તૈયાર કરેલ છે. પછી તેમાં વેજીટેબલ અને ચાઈનીઝ સોસ અને મસાલા ઉમેરી ને હક્કા નુડલ્સ તૈયાર કરેલ છે. નુડલ્સસ ની વાત આવે એટલે બાળકો તો ખાવા માટે તૈયાર જ હોય પણ મમ્મી ને હમેશાં બાળક નાં સ્વાસ્થ્ય ની ચિંતા હોય છે, મમ્મી ઓ ની ચિંતા દુર થાય અને બાળકો પણ ખુશ થઇ જાય એવા નુડલ્સ હું લઈ ને આવી છું. Shweta Shah -
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#WDCગુજરાતી માં એક કહેવત છે કે" કોની માં એ સવા સેર સૂંઠ ખાધી છે ?" બસ આજ કેહવત ને આપણે ફોલ્લૉ કરીયે. શિયાળા માં ખાધેલું આખું વરસ ચાલે એવું આપણા વડીલો કહે છે તો મેં પણ અમારા ઘરે દર વરસ ની જેમ આ વર્ષે પણ બનાવ્યો સૂંઠ પાઉડર જે એકદમ ચોખ્ખો અને મિલાવટ રહિત બને છે. Bansi Thaker -
હોમ મેડ બટર
#DFTબટર નો ઉપયોગ ઘણી recipe માં થાય છે. બટર ને ઘરે બનાવવા માં આવે તો બજાર કરતા ઘણું ચોખ્ખું અને સસ્તું પડે છે.. Daxita Shah -
ગાર્લીક પાઉડર (garlic powder Recipe In Gujarati)
#સમર #પોસ્ટ_2 ઉનાળા ની રુતુ મા ખુબજ તડકા પડતા હોવાથી સુકવણી ની વાનગી ઓ કરવામાં આવે છે મે અહીં ગાર્લીક પાઉડર બનાવ્યો છે કેમકે તડકા વધારે પડે છે અને લસણ થોડું સસ્તુ થયું છે...આ પાઉડર જે ઘણી વાનગીઓ મા કામ આવે છે. આ જ રીતે અન્યન અને ટમેટા નો પાઉડર પણ તૈયાર કરી શકાય છે. Hiral Pandya Shukla -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Nita Dave -
-
-
-
ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો. Rinkal’s Kitchen -
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#Immunity#cookpadindia#cookpadgujaratiશું તમે જાણો છો કે આદુ જે શાકભાજીનો સ્વાદ વધારે છે તે ઘણી બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. સુકા આદુ સૂંઠ લાંબા સમયથી અસરકારક દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. આ આદુ સૂકવીને બનાવેલો પાઉડર છે, જેનો ઉપયોગ આદુની જેમ કરવામાં આવે છે. ખોરાકમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા, સૂકી આદુ આંતરિક આરોગ્યથી લઈને ત્વચાની સમસ્યાઓ સુધીની દરેક બાબતમાં ફાયદાકારક હોઈ શકે છે.Impunity booster તરીકે સૂંઠ નો પાઉડર વાપરી શકો છો. સૂંઠ ની ગોટી બનાવવા, ચા નો મસાલો બનાવવા, ગરમ દૂધ મા સૂંઠ ઉમેરી પી શકો છો, વસાણું બનાવવા મા ઉપયોગ થાય છે. ચપટી સૂંઠ જીભ પર મૂકી શકો છો અને સૂંઘી પણ શકો છો.1 કિલો આદુ માંથી આશરે 100 ગ્રામ જેટલો સૂંઠ પાઉડર તૈયાર થાય છે. Bhumi Parikh -
હોમ મેડ પીઝા ટોસ્ટ (Home Made Pizza Toast Recipe In Gujarati)
#GA4 #Week23 જલ્દી બનતો બાળકો નો પ્રિય હોમ મેડ પીઝા ટોસ્ટ Bina Talati -
-
-
-
હોમ મેડ ઘી (Home Made Ghee Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
ઇન્સ્ટન્ટ હોમ મેડ માવો (Instant Home Made Mava Recipe In Gujarati)
ઘરે બહુ ફટાફટ આ માવો બની જાય છે બજાર માંથી લાવ્યા હોય તેવો જ ટેસ્ટ છે.આ માવા માંથી મીઠાઈ બનાવી શકો છો તેમજ પંજાબી સબ્જી માં પણ ઉપયોગ કરી ને બનાવી શકો છો. Arpita Shah -
પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
#MW1#Week1#cookpadindiaશિયાળો આવતાં લોકો ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી જુદી જુદી ઇમ્યુનિટી બુસ્ટર ની ઘણી વસ્તુઓ બનાવતાં હોય છે. એમાંથી મે નાનાં મોટા બધાં ઉપયોગ માં લઈ શકે એવું પ્રોટીન થી ભરપૂર પ્રોટીન પાઉડર બનાવ્યું છે.આ પાઉડર દુધ,શીરો અને રાબ બનાવવાં ઉપયોગ માં લઈ શકાય. Komal Khatwani -
હોમ મેડ શેરડી નોરસ(home made sugarcane juice recipe in Gujarati)
#મોમમારા મમ્મીજી નો ખુબ ખુબ જ પ્રિય Manisha Hathi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12825643
ટિપ્પણીઓ (6)