સક્કરપારા (Sakkarpara Recipe In Gujarati)

Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
Junagadh

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 વાટકીમેંદો
  2. 1/2 કપદળેલી ખાંડ
  3. ઘી પ્રમાણસર
  4. લોટ બાંધવા માટે પાણી
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખાંડ ને વાટકી માં લય તેમાં પાણી નાખી ખાંડ ને ઓગળવાની.

  2. 2

    ત્યારબાદ મેંદા માં મોણ નાખી તેને મિક્સ કરી ખાંડ નું પાણી નાખી કઠણ લોટ બાંધવો.

  3. 3

    લોટ બંધાઈ જાય એટલે તેને વણી તેના કટકા કરી લેવા.

  4. 4

    ત્યારબાદ તેને લાઈટ ગુલાબી તળવા એટલે શક્કરપારા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
પર
Junagadh

Similar Recipes