સક્કરપારા (Shakkarpara recipe in gujarati)

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara

#GA4
#WEEK9
સક્કરપારા આમ તો દરેક ને ત્યાં બનતા જ હોય છે પણ દિવાળી માં તો ખાસ બને જ છે તો માર્કેટ માં મળે છે એવાજ ખસ્તા સક્કરપારા માટે ની રેસીપી અહીં હું શેર કરું છું તમે પણ ટ્રાય કરી ને મને ફોટો શેર કરવા નું ના ભૂલતા.. (રેસીપી નો વીડિયો જોવા માટે લિંક પણ હું અહી આપું છું તમારે તે પણ જોઈ શકો છો.)
https://youtu.be/5tYe5PcEc1Q

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામમેંદો
  2. 2 ચમચીસોજી કે રવો
  3. 1 કટોરીખાંડ
  4. 2 ચમચીદૂધ
  5. 2 ચપટીનમક
  6. 1 કપપાણી
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેંદા ને ચાળી ને એક વાસણ માં લઇ લો. એમાં રવો કે સોજી ઉમેરો...2 ચપટી નમક ઉમેરો.

  2. 2

    એક તપેલી માં 1 કપ પાણી નાખી ને એમ દળેલી ખાંડ ઉમેરી ને એને નવશેકું ગરમ કરી લો. લોટ માં 2 ચમચા તેલ નું મોણ નાખી મિક્સ કરી લો. મોણ મુઠી પડતું નાખવું

  3. 3

    લોટ માં 2 ચમચી દૂધ ઉમેરી ને મિક્સ કરી લો.ત્યાર બાદ ખાંડ વડા નવશેકા પાણી થી લોટ બાંધી લો લોટ બવ કડક નહિ બાંધવાનો.લોટ ને 10 મિનિટ રેસ્ટ આપો.

  4. 4

    10 મિનિટ પછી લોટ ને મસળી ને એક મોટો લુવો લઈ ને વણી લો.સક્કરપારા મિડીયમ થિક રાખવાના છે બવ પાતળા નય વણવના. એને ચપ્પા થી કાપી ને ગરમ તેલ માં તળી લો. અને ધીમા તાપે જ તળવા ના છે સક્કરપારા ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Similar Recipes