સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા દાળ ને 1/2કલાક પલાળી લો. બજી બાજુ ડુંગળી ટામેટું જીના સમારી લો. લીમડા ના પાન સાથે રાખો.
- 2
હવે એક કૂકર મા તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું લીમડા ના પાન અને લસણ ની ચટણી નાખી હલાવો.
- 3
પછી તેમાં સમારેલા ટામેટા અને ડુંગળી નાખો અને થોડી વાર હલાવો.હવે પલાલેડી દાળ નાખી બધા મસાલા નાખો અને બરાબર હલાવો. થોડી વાર પછી પાણી નાખો. પાણી તમારે દાળ કેટલી પાતળી કે ઘટ્ટ જોઈએ તે રીતે ઉમેરો. કૂકર બંધ કરી ૩ સીટી કરી લો.
- 4
ગરમ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ તડકા (Dal Tadka recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ5#સ્પાઈસી#વિકમીલ૧ Gandhi vaishali -
ગુજરાતી દાળ (gujarati dal recipe in gujarati)
#goldenapron3 #week21 , spicy #puzzle word challenge Suchita Kamdar -
-
-
-
-
-
-
ગાર્લિક તડકા પાલક ખીચડી (Galic Tadka Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#WK1#winterspecialreceipe#cookpadindia Bindi Vora Majmudar -
સ્પાઈસી સેવ ટામેટા નું શાક(spicy sev tameta nu saak recipe in Gujarati)
#goldenapron3#week21#spicyDisha Vithalani
-
ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaદાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
#FFC6#Week 6#પોસ્ટ 2રાજસ્થાની પંચમેડ દાળ Nisha Mandan -
-
-
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
-
-
-
-
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
દાલ તડકા (daal tadka recipe in gujarati)
#નોર્થ#my post 34ક્યારે પણ બહાર જમવા જાય અત્યારે પસંદગી નું પહેલું menu પંજાબી હોય ગુજરાતીઓ ને દાળ ભાત વગરના ચાલે તો આપણે મેનુમાં દાલ ફ્રાય તડકા નો પણ સમાવેશ કરતા જ હોઈએ આજે એ દાલ તડકા આપણે બનાવીએ.દાલ તડકા/ દાળ ફ્રાઈ સામાન્ય રીતે હોટલમાં તુવેરની દાળ બનાવતા હોય છે અહીંયા મેં મગની છડી દાળ થી બનાવી છે. Hetal Chirag Buch -
-
તડકા દાલ અને રાઈસ(Tadka Dal n Rice Recipe in Gujarati)
આપણે જ્યારે નોર્મલી દાળ-ભાત બનાવીએ ક્યારે તુવેરની દાળને ક્રશ કરીને બનાવતાં હોઈએ છીએ તડકા દાળ મા તુવેરની દાળ વાપરી છે પણ એને ક્રશ નથી કરી અને આખી જ રાખી છે. ટેસ્ટ ખુબ જ સરસ આવે છેક્રશ#સુપરશેફ૪ Ruta Majithiya -
-
દાળ તડકા & જીરા રાઈસ(dal tadka and jira rice recipe in gujarati)
#સુપરશેફ૪આપણે ગુજરાતી લોકો ફૂલ થાળી ખાવાના શોખીન હોઈએ છીએ તો પંજાબી ફૂલ થાળી માં દલફ્રાઇ અથવા તડકા અને જીરા રાઈસ તો હોઈ જ.તો આજે આપણે દાળ તડકા &જીરા રાઈસ બનાવીશું. Kiran Jataniya -
-
-
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
આ રેસિપી વરાની દાળ કાઠિયાવાડી ખાટી મીઠી દાળ છે આમાં સીગદાણા 1/2 કલાક પલાળી ને નાખવા થી દાળ નો કલર જળવાઈ રહે છે અને દાળમાં કડવાશ નથી આવતી ઘરમાં દાળ બનાવવા 1 મુઠ્ઠીમાં 2લોકો માટે થાય આ માપ હોય , #LSR Kirtida Buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12846476
ટિપ્પણીઓ