જામૂન શોટ્સ (recipe in Gujarati Jamun shots)

Pinal Naik
Pinal Naik @cook_19814618

#માઇઇબુક
#જામૂન શોટ્સ
# પોસ્ટ- 2

જામૂન શોટ્સ (recipe in Gujarati Jamun shots)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
#જામૂન શોટ્સ
# પોસ્ટ- 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યકિત
  1. 250 ગ્રામઠળિયા કાઢેલા જાંબુ
  2. 1 ટેબલ સ્પૂનફુદિનો
  3. 1/2સંચળ પાઉડર
  4. 1/2લીંબુનો રસ
  5. 1 ટેબલ સ્પૂનખાંડ
  6. 1/2 ટેબલ સ્પૂનમીઠું
  7. 1/2 ટેબલ સ્પૂનજીરુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જાબુંને પાણીથી ધોઈને બરાબર સાફ કરી દો.જાંબુના ઠળિયા કાઢી નાખો.

  2. 2

    બધા મસાલા તૈયાર કરો.પછી એક મિકસર જારમાં પહેલા જાંબુ નાખી દો.

  3. 3

    પછી ઉપરનાં બધાં મસાલા નાખીને મિક્સરમાં ક્રસ કરી લો.

  4. 4

    એક બાઉલમાં મિશ્રણ કાઢીને તેમાં થોડું પાણી નાખવું. પછી ગ્લાસમાં કાઢીને તેને ફુદિનાથી ગાનિઁશ કરવું. ઉપરથી બરફ ટુકડા નાખીને સવઁ કરવું

  5. 5

    રેડી છે ટેસ્ટી અને હેલ્ધી. જામૂન શોટ્સ. Njoy 👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Naik
Pinal Naik @cook_19814618
પર

Similar Recipes