રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા બનાવવા માટે રાત્રે એક વાટકી ચણાની દાળ તથા ૩ વાટકી ખીચડીયા ચોખા પાણીમાં પલાળી દો
- 2
ત્યાર બાદ બીજે દિવસે સવારે તેને મિક્સરમાં ક્રશ કરી અને ખીરું તૈયાર કરો બહુ પાતળું નહીં અને બહુ જાડું પણ નહીં એવું ખીરું તૈયાર કરો
- 3
હવે રાત્રે બનાવવા સમયે તેમાં મીઠું સ્વાદ અનુસાર તથા એક ચમચા માં એક ચમચી તેલ તથા 1/2ચમચી પાણી ઉમેરી તેમાં 1/2ચમચી સાજીના ફૂલ ઉમેરીને મિક્સ કરો બરાબર અને તે ખીરા માં ઉમેરીને સરખી રીતે હલાવો
- 4
હવે ઢોકળાની થાળીમાં તેલ લગાવીને ખીરું પાથરો અને તેમાં લાલ મરચાંની ભૂકી છાંટવી 25 મિનિટ સુધી ઢોકળીયામાં ગેસ ઉપર રહેવા દહીં તેને ગેસ બંધ કરીને ઉતારી લો અને ગરમ ગરમ ઢોકળા ચટણી સાથે અને સૂકી ચટણી સાથે માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વડા(vada recipe in Gujarati)
#સુપરશેફ2 : ચોમાસાની ઋતુમાં ગરમાગરમ વડા ખાવાની બહુ જ મજા આવે સાથે ચટણી પણ હોય તો વડા નો સ્વાદ કંઈક અલગ જ માણવા મળે છે. kinjal mehta -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12863317
ટિપ્પણીઓ