પીઝા રોલ (Pizza roll recipe in gujarati)

પીઝા રોલ (Pizza roll recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દૂધ, ખાંડ અને યીસ્ટ ઉમેરી મિક્સ કરી 15-20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
- 2
હવે તેમાં મેંદો, મીઠું અને તેલ ઉમેરી જરૂર પડે તો બીજું દૂધ ઉમેરી સહેજ નરમ લોટ બાંધી લો.
- 3
બાંધેલા લોટને પ્લેટફોર્મ પર તેલ લગાવી 10-15 મિનિટ સુધી સ્ટ્રેચ કરી ને મસળી લો. લોટ હાથ અને પ્લેટફોર્મ છોડવા લાગે એટલે તેલ લગાવી ઢાંકણ ઢાંકી 1 કલાક હૂંફાળી જગ્યામાં રહેવા દો.
- 4
કલાક પછી લોટ ફુલી ને ડબલ થઈ જશે. પછી તેને પ્લેટફોર્મ પર લઈ થોડો મસળી લો. પછી વેલણ થી બને એટલો પાતળો વણી લો. પછી તેના પર બટર લગાવી ઉપર થી પીઝા સોસ સ્પ્રેડ કરી લો પછી તેના પર પીઝા સીઝનીન્ગ,ગાર્લીક બ્રેડ સીઝનીન્ગ, ચીલી ફ્લેક્સ અને ચીઝ ભભરાવી રોલ વાળી લો.
- 5
હવે રોલ માંથી 1/2 ઈંચ ના ટુકડા કરી લો પછી તેને ગ્રીસ કરેલા મોલ્ડ માં ગોઠવી 15-20 મિનિટ સુધી રહેવા દો પછી તેના પર બટર અને પીઝા સીઝનીન્ગ મિક્સ કરી બ્રશ કરી લો. પછી તેને પ્રીહીટેડ ઓવન માં 180° પર 15-20 મિનિટ બેક કરી લો.
- 6
આ રીતે તૈયાર કરેલા ટેસ્ટી પીઝા રોલ ને ગરમ અથવા ઠંડા સર્વ કરો.
Similar Recipes
-
-
પીઝા રાઈસ ફીન્ગર્સ (pizza rice fingers recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #સીરીયલ્સ #માઇઇબુક #પોસ્ટ૯ #વિકમીલ #સ્પાઈસી Harita Mendha -
બ્રેડ પીઝા સ્પ્રીંગ રોલ (Bread Pizza Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiબ્રેડ પીઝા સ્પ્રીંગ રોલ Ketki Dave -
પીઝા (pizza recipe in Gujarati)
મારા દીકરાને પીઝા બહુ જ ભાવે. હું દર વખતે નવી નવી રીતે પીઝા બનાવી એને ખવડાવું. જેમને નો યીસ્ટ, નો મેંદો. પણ આ વખતે થયું ડોમીનો સ્ટાઇલ યીસ્ટ વાળા પીઝા બનાવું. તો મારા દીકરાએ કહ્યું મમ્મા ડોમીનો કરતા પણ મસ્ત છે. Sonal Suva -
પીઝા બોમ્બ
બાળકો અને મોટા બધા ને ભાવતા પીઝા નો નવો અવતાર એટલે પીઝા બોમ્બ.. એ પણ ઘંઉનાં લોટ માંથી બનાવ્યા એટલે હેલ્ધી વર્ઝન.. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
ઇટાલિયન વ્હીટ પીઝા (Italian Wheat Pizza Recipe In Gujarati)
#Famપીઝા એ અત્યારે કોઈપણ જગ્યાએ છોકરા થી માંડીને મોટા માટે ફેવરિટ હોય છે વિક્રમ આવે એટલે પહેલા લોકો પીઝાની ડિમાન્ડ કરે છે જો બીજા ઘરે બનાવવામાં આવે તો આપણે તેને હેલ્ધી રૂપ આપી શકીએ છે એટલે મેં ઇટાલિયન સ્ટાઇલ ઘરે જ વ્હીટ પીઝા બનાવ્યા છે Arpana Gandhi -
પીઝા પીનવ્હીલ(pizza pinwheel or roll in Gujarati Recipe)
#વિકમીલ૧પોસ્ટ 2#માઇઇબુક#9 Nilam Piyush Hariyani -
# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા Anita Shah -
-
-
ફ્રાયડ બ્રેડ (Fried bread recipe in gujarati)
#વીકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ૨૫થોડી અલગ ટેસ્ટી તળેલી બ્રેડ Harita Mendha -
ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week24#Garlic...ગાર્લિક / લસણ ની કોઈ નવું રેસીપી બનવાનું કે એટલે સૌ થી પેહલા ગાર્લીક બ્રેડ યાદ આવે અને અમારા ઘરમાં મરી મમ્મી ની સૌથી મન પસંદ વસ્તુ એટલે ગાર્લીક બ્રેડ, તો મે આજે સ્પેશિયલ મારી મમ્મી માટે dominoz સ્ટાઈલ ની garlic bread sticks બનાવી છે. Payal Patel -
-
-
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#FD"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે. Hetal Siddhpura -
-
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah -
-
-
પીઝા પૂરી (Pizza Poori recipe in Gujarati)
#GA4#WEEK9#Maida#Puri#Fried હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા......હેપ્પી દિવાલીહેપ્પી ન્યુ યર......આજે અહીંયા મેં Week 9 રેસીપી માટે પૂરી ની થીમ પસંદ કરી છે...... નાના મોટા સૌ કોઈને ભાવે એવી પીઝા પૂરી બનાવી છે..... રૂટિનમાં આપણે જે રવા મેંદા ની પૂરી બનાવીએ છે એનાથી થોડી અલગ બનાવી છે. આશા છે આપ સૌને રેસીપી ગમે અને આપ સૌ પણ એક વખત ટ્રાય કરજો....... Dhruti Ankur Naik -
-
વ્હાઈટ સોસ મેગી(white sauce maggie in Gujarati)
#goldenapron3 #week22 , SAUCE #માઇઇબુક #પોસ્ટ_૫ Suchita Kamdar -
-
-
બ્રેડ પીઝા ઓવન વગર (Bread Pizza Without Oven Recipe In Gujarati)
#GA4#Week26#bread#breadpizza Shivani Bhatt -
-
More Recipes
ટિપ્પણીઓ (29)