ફ્રાયડ બ્રેડ (Fried bread recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#વીકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ૨૫
થોડી અલગ ટેસ્ટી તળેલી બ્રેડ

ફ્રાયડ બ્રેડ (Fried bread recipe in gujarati)

#વીકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ૨૫
થોડી અલગ ટેસ્ટી તળેલી બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 13/4 કપમેંદો
  2. 1/2હૂંફાળું પાણી
  3. 11/4 ટેબલ સ્પૂનઇન્સ્ટન્ટ ડ્રાય યિસ્ટ
  4. 2-3 ટેબલ સ્પૂનતેલ
  5. 2 ટેબલ સ્પૂનખાંડ
  6. 1/4 ટીસ્પૂનમીઠું
  7. 2-3 ટેબલ સ્પૂનપીઝા સીઝનીન્ગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં પાણી, ખાંડ અને યીસ્ટ ઉમેરી મિક્સ કરી 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    પછી તેમાં મેંદો, તેલ અને મીઠું ઉમેરી લોટ બાંધી લો પછી તેને 10 મિનિટ સુધી ફોલ્ડ અને સ્ટ્રેચ મેથડ થી મસળી લો. પછી તેને તેલ વાળો હાથ લગાવી ઢાંકી ને 1 કલાક હૂંફાળી જગ્યામાં રહેવા દો.

  3. 3

    હવે તેમાં થી એર કાઢી બરાબર મસળી લો પછી તેમાં થી રોટલી જેટલો લુઓ લઈ તેમાં થી મનપસંદ શેઈપ ની બ્રેડ વણી લો (ગોળ અથવા લંબગોળ).

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી બ્રેડ ને ગોલ્ડન બ્રાઉન તળી લો અને ગરમ હોય ત્યારે જ તેના પર પીઝા સીઝનીન્ગ છાંટી અને ગરમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes