મસાલા ઢોસા(masala dosa in Gujarati)

Saloni Dave
Saloni Dave @cook_21006051

#goldenapron3 week21

મસાલા ઢોસા(masala dosa in Gujarati)

#goldenapron3 week21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧.૫ કપ ખીચડીયા ચોખા,
  2. અડધો કપ અડદ ની દાળ,
  3. મીઠું સ્વાદ મુજબ,
  4. ૧ કપછાશ,
  5. બટેટા નો મસાલો,
  6. બટર લગાડવા માટે,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડદની દાળ ૫ કલાક પલાળી દો પછી છાશ નાખી મીકસર મા પીસી લો અને સ્વાદ મુજબ મીઠું નાખી ખીરૂ તૈયાર કરી લો.

  2. 2

    નોનસ્ટિક પેનમા બટર લગાડી ખીરૂ પાથરો.

  3. 3

    ચડી જાય પછી ફેરવી બીજી બાજુ ચડવા દો અને બટેટા નો મસાલો ભરી વાળી લો.

  4. 4

    સાભાર અને ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Dave
Saloni Dave @cook_21006051
પર

ટિપ્પણીઓ

Similar Recipes