કઠોળ સમોસા

Khyati Parekh @cook_23782080
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ બાંધી લો. જેમા મીઠું અજમો મોણ નૂ તેલ ઉમેરવું.
- 2
ત્યાર બાદ બાફેલા બટેટા અને ફણગાવેલા કઠોળ ને મેશ કરી લો.તેમા મીઠું મરચું ગરમ મસાલો ઉમેરી મીકસ કરો
- 3
હવે લોટ ના લૂવા કરી તેને વણી નાખી તેના બે ભાગ કરી તેનુ ત્રિકોણ બનાવી જે માવો તૈયાર કર્યો છે તેમાં ભરી સમોસા બનાવી રાખો.
- 4
તેલ ને ધીમા તાપે રાખી સમોસા તળો બંને બાજુ સરખા તળાઈ જાય એટલે પ્લેટ મા મૂકી સોસ કે ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કઠોળ ફણગાવવાની સચોટ રીત
કોઈ પણ કઠોળ ને ફણગાવી ને ખાવા થી ખુબ જ વધારે પ્રમાણ માં પોષક તત્વો મળી શકે છે.હું અહીંયા સહેલાઇ થી કેવી રીતે કઠોળ ફણગાવાય તેની રીત બતાવું છું. Varsha Dave -
-
ફણગાવેલા કઠોળ (Fangavela Kathor Recipe In Gujarati)
મગ, મઠ અને ચણા ફણગાવ્યા છે..એનું mix શાક કે ગમે તે એક શાક, કોરું કે રસા વાળુ બનાવી શકાય છે.. Sangita Vyas -
ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.અને નાના બાળકો એકલા ફણગાવેલા કઠોળ ના ખાતા હોય તો આ રીતે સમોસા કે કોઈ અલગ વાનગી બનાવીને આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Dimple prajapati -
મિક્સ કઠોળ સમોસા
#કઠોળ આ વાનગી ચા સાથે તેમજ નાસ્તા મા પણ લઇ શકાય તેવી કઠોળ માંથી બનતી પૌષ્ટિક વાનગી છે. Nidhi Popat -
ફણગાવેલા કઠોળ નું શાક અને રોટલી (Fangavela Kathor Shak Rotli Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujarati#sprouts#tiffin Keshma Raichura -
વરડુ (મિક્સ કઠોળ)
#કઠોળઆ વાનગી અનાવિલ બ્રાહ્મણ કોમ ની ટ્રેડિશનલ વાનગી છે. તેને નોળીનેમ ( શ્રાવણ સુદ નોમ) ના દિવસે બનાવે છે. તેમાં ૩,૫,૭,૯ એવી એકિ સંખ્યા માં કઠોળ લેવાય છે. Prachi Desai -
-
ફણગાવેલા કઠોળ ના રોલ્સ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#અઠવાડિયું-3#પોસ્ટ-1આ વાનગી માં સ્વાસ્થ્યવર્ધક ફણગાવેલા કઠોળ અને બહુ ઓછાં મસાલા વાપરી ને આ સ્વાદિષ્ટ રોલ્સ બનાવ્યા છે. Jagruti Jhobalia -
-
મિકસ કઠોળ કટલેટ
કઠોળ બહું ઓછા ભાવતાં હોય છે,તેથી તેને જુદી રીતે સવૅકરીએતો બહુ જ ટેસ્ટી લાગે છે.#દિવાળી Rajni Sanghavi -
-
ચટપટી કઠોળ ભેળ
#હેલ્થી#goldenapronઆ એક હેલ્થી ભેળ છે જેમાં મેં ફણગાવેલા મગ ,મઠ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે ચણા, કાબુલી ચણા કે મનગમતા કઠોળ નો ઉપયોગ કરી શકો છો Minaxi Solanki -
-
-
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
-
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
પંચરત્ન કઠોળ સલાડ
#કઠોળઆ સલાડ હેલ્થ માટે બેસ્ટ છે.. તેલ કે બટર નો આમાં જરાય ઉપયોગ નથી કર્યો..વિધાઉટ લસણ , ડુંગળી ..આમાં મેં ફણગાવેલા મગ,મઠ અને પલાળેલા ચણા, વટાણા, કળથી..નો ઉપયોગ કરી .. સાથે સફરજન અને કાકડી ,બીટ,નો પણ ઉપયોગ કરી બનાવ્યું છે હેલ્થ માટે બેસ્ટ.. સલાડ. Sunita Vaghela -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
મિક્સ કઠોળ ચાટ
ફણગાવેલા કઠોળ માં ડબલ માત્રા માં પ્રોટીન રહેલું છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12876378
ટિપ્પણીઓ