રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર તળવા માટે તેલ મૂકી ચોખાની સેવ ને તળીને બાજુમાં રાખો
- 2
ચોખાનો પાપડ તળી લોને બાજુમાં રાખો.
- 3
હવે બટાકાની ચીપ્સ, કેપ્સિકમ ની ચીપ્સ, ફ્લાવરના કટકા ને મીઠું, મેંદાના લોટમાં રગદોળી ને તળી લો. અને બાજુમાં રાખો.
- 4
હવે એક મોટા બાઉલ માં ઘઉં ના પફ, મીક્સ મસાલા કઠોળ, ચોખાની સેવ,ડુંગળી, ટામેટાં, તળેલા શાકભાજી બટાકા,કેપ્સીકમ,ફ્લાવર નાખીને મિક્સ કરો.
- 5
કોથમીર,ફુદીના,,સંચળ પાવડર,લીંબુ નો રસ,મીઠા લીમડાની ચટણી બનાવી હોય તેમાં થોડું પાણી વધારે નાખીને રાખવી.
- 6
લાલ ટામેટું,ખજૂર અને લાલ મરચુ, ધાણા જીરું પાવડર,મીઠું નાખીને લાલ ચટણી બનાવી ને રાખવી. લાલ ચટણી થોડી જાડી રાખવી.
- 7
લીલી ચટણી અને લાલ ચટણી ને બધા મીક્સ કઠોળ કરેલા બાઉલ માં ઉમેરી ને વ્યવસ્થિત મીક્સ કરી લો.
- 8
હવે ચોખા ના ખીચા ના પાપડ નો બાઉલ લો અને મીક્સ કરેલા કઠોળ અને શાકભાજી ના મીક્સ ને તેમાં મૂકી દો.ઉપરથી કોથમીર નાખીને સર્વ કરો.
- 9
એન્જોય... ચોખાના પાપડ બાઉલ માં ખાવાંની મજા આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#RB1#Week1ભેળ મારા હસબન્ડ ને બવ જ ભાવે છે તો આજે મે એમની માટે બનાવી છે. charmi jobanputra -
ફ્યુઝન ભેળ(Fusion Bhel Recipe In Gujarati)
#GA4 #Week26Bhelપોસ્ટ - 37 આ રેસીપી હોળી ના તહેવાર માં હું બનાવું છું...જુવારની ધાણી નું આ તહેવારમાં ખાસ મહત્વ હોય છે કારણ આ ઋતુ માં કફ અને પિત્ત ની માત્રા વધી જતી હોય છે એટલે ધાણી કફ નાશક ગુણ ધરાવે છે તો મમરા ની સાથે ધાણી વધારીને ખાવા નું મહત્વ છે...મેં સૂકા વટાણા નો રગડો બનાવીને ભેળ માં ઉમેરી ફ્યુઝન ભેળ બનાવી છે તમે પણ ટ્રાય કરજો... Sudha Banjara Vasani -
-
-
મિક્સ કઠોળ
#નાસ્તો#ઇબૂક૧#૨સવાર ના નાસ્તા માં જો હેલ્થ નું વિચારી ને કોઈ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો મિક્સ કઠોળ ને આપડે સરસ રીતે લઇ શકાય.ને મજા પણ આવે નાસ્તા માં ગરમા ગરમ મિસક્સ કઠોળ મળે તો મજા જ આવે. Namrataba Parmar -
ચટપટી ભેળ
#સ્ટ્રીટ ફૂડ#ચાટજ્યારે ચાટ નું નામ આવે એટલે સૌથી પહેલાં ભેળ જ યાદ આવે તો ચાલો ભેળ ની સામગ્રી ભેગી કરવા માં લાગી જાવ જોઇ લો તેની રીત Daxita Shah -
-
-
-
ફૂદીના દહીં પાપડી ચાટ (Pudina Dahi Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ તો ઓલ ટાઈમે ફેવરિટ હોઈ છે ઉનારો, વર્ષા કે ઠંડી મા પણ દહીં વારી ચાટ ઉનાળા ઠંડક આપે, ઉનાળા મા મજા આવે એવી જલ્દી બની જય તેવી ચાટ ની રેસિપી બતાવી છે Ami Sheth Patel -
રોટી ભેળ (Roti Bhel Recipe In Gujarati)
#હેલ્થી#GH# ભેળ વધેલી રોટલીને તળીને તેમાંથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .નાના મોટા સહુને ગમે તેવી આ ભેળ છે. Harsha Israni -
-
ભેળ
#લોકડાઉનલોકડાઉન વખતે બધાજ ઘરે હોય ને બહાર નું ચટપટું ખાવાનું બંધ થઇ ગયું હોય એટલે કંઈક ચટપટું તો જોઈએજ એટલે મેં ઘરે જ ચટપટું બનાવી દીધું જયારે ચટપટું નામ આવે ને ત્યારે ભેળ નું નામ સૌથી ઉપર જ આવે અને ભેળ ની વસ્તુઓ પણ ઘરમાંથી મળી જાય. આવી ચટપટી એવી ભેળ કોને ના ભાવે.. Daxita Shah -
મિક્સ કઠોળ પુલાવ (Mix Kathol Pulav Recipe in Gujarati)
#GA4#week19#PulaoSprouts pulao😋 Dimple Solanki -
-
મિક્સ કઠોળ સેવ રોલ
ચોમાસામાં શાકભાજી ન મળે તેથી કઠોળ ખાતા હોય છે તો વધેલા કઠોળને મિક્સ કરી સેવ રોલ બનાવી શકાય છે.#LO Rajni Sanghavi -
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
મિક્સ કઠોળ સબ્જી
#કઠોળચણા, વટાણા, કળથી ,મગ અને મઠ આ બધું મિક્સપલાળી ને ફણગાવેલાં એની રસાદાર સબ્જી.સાથે તાવડીમાં બનાવેલ કરકરા ઘઉ ના લોટ ની ભાખરી,દહી,લીલા મરચા,ડુગળી .. Sunita Vaghela -
ચણા મમરા ની ભેળ (Chana Mamra Bhel Recipe in Gujarati)
#GA4#Week26#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
રતલામ સેવ રોસ્ટેડ પાપડ પરાઠા (Ratlami Sev Roasted Papad Paratha Recipe In Gujarati)
#GA4#Week4 Jesika Sachania -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
આજે મેં ચટપટી ભેળ બનાવી છે. બાળકો અને નાના મોટા સૌને પ્રિય હોય છે. ભેળ#GA4#Week26#ભેળ Chhaya panchal -
-
-
મસાલા પાપડ ખીચીયા(masala papad khichiya recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક પોસ્ટ૫મારૂ ખૂબ જ ફેવરીટ ફુડ છે.બોપોરે ભુખ લાગે તો હુ આજ બનાવુ છું.તમે પણ એક વાર ચોક્કસ બનાવજો.તમને ખુબ ભાવશે.આ ખાવાથી પેટ ભરાશે પણ મન નહી ભરાય. Mosmi Desai -
More Recipes
ટિપ્પણીઓ