રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કસ્ટર્ડ બનાવી લો એની માટે દુધ કરવા ગરમ કરવા મૂકો જરાક ગરમ થાય પછી તેમાં કસ્ટર પાઉડર ઉમેરો ખાંડ ઉમેરો અને ઘટ્ટ થાય એટલે બંધ કરી દો હવે કસ્ટમરને ઠંડુ પડવા દો પછી ફ્રિજમાં અડધો કલાક માટે ઠંડુ કરો
એક ગ્લાસ લો નીચે ચોકો નો ભૂકો કરી ત્રણ ચાર ચમચી નીચે નાખો એની ઉપર ફ્રેશ બ્રેડનો ભૂકો નાખો પછી કસ્ટરદ નાખો પાછો ચોકોનું લેયર કરો કસ્તરડ ઉમેરો ઉપર બ્રેડનો ભૂકો ભભરાવી અને એક ચોકો મૂકીને ગાર્નિશ કરો તૈયાર ચોકો કસ્તરડ પૂડિંગ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રોટી ચોકો બોલ
#રોટીસ#goldenapron3#વીક 18#રોટીઆ રોટીસ કોન્ટેસ્ટમાં ભાખરી ના લાડવા નું નવું વર્ઝન કર્યું છે મેં આ લાડુ માં ઓટ્સ. ઘઉં ની રોટલી કરી તેમનો પાવડર થી. ચોકલેટ. ધી ના લાડુ બનાવ્યા છે Jayna Rajdev -
-
-
-
-
-
-
ચોકલેટ આલ્મંડ મિલ્ક શેક (chocolate almond milk shake recipe in Gujarati)
#goldenapron3 #week20Karuna Bavishi
-
-
-
-
-
કેસર મિલ્ક (KesarMilk recipe in Gujarati)
ડ્રાયફ્રુટ વિથ કેસરવાળું દૂધ#GA4#week8 vallabhashray enterprise -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881249
ટિપ્પણીઓ