પાવ ભાજી

Archana Ruparel @cook_22585426
પાવ ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ફ્લાવર રીગડા અને વટાણા ને બાફી લઈશું અને ટામેટાં કોથમીર મરચા આદુ ને પીસી લઈશું
- 2
બધી સામગ્રી તૈયાર કરી લઈશું અને એક તપેલા માં તેલ તથા ઘી નાખી ગરમ થાય એટલે હિંગ હળદર નાખી ડુંગળી સાતરશુ ડુંગળી બદામી થાય એટલે લસણ ની પેસ્ટ ટામેટાં ની પ્યુરી મરચા પાઉડર ધાણા જીરું અને મીઠું ઉમેરી દેશું
- 3
બધું બરાબર એકરસ થઈ જાય એટલે તેમાં પાવભાજી મશાલો અને ગરમ મશાલો નાખી બધું શાક ક્રશ કરેલું ઉમેરી દેશું અને વટાણા ઉમેરી ને ઉપરથી લસણ ની ચટણી થોડી નાખશું
- 4
બસ તૈયાર છે ભાજી ઉપર કોથમીર નાખશું બ્રેડ ને બટર માં સેકી ને પાપડ ડુંગળી અને ટામેટાં ગ્રીન ચટણી અને લસણ ની ચટણી સાથે સર્વ કરશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)
પાઉં ભાજી એવી ડિશ છે કે નાના મોટા બધા ની પ્રિય છે. એવેરગ્રીન રેસિપી છે. Sweetu Gudhka -
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
-
ભાજી પાવ
#RB8વેકેશન દરમિયાન બધા સાથે મળી ને ગાર્ડન માં જમવા નો પ્રોગરામ કર્યો ને ભાજી પાવ બનાવી લઈ ગયા પણ સરવિગ પ્લેટ નો પિક રહી ગયો .ને જમવા લાગી ગયા તો તે પહેલાં પિક મૂકી દીધો. Sejal Pithdiya -
પાવ ભાજી
#સ્ટ્રીટ#goldenapron2#વીક 8#મહારાષ્ટ્રઅત્યારે શિયાળા ની ઋતુ ચાલુ છે તો બધા શાકભાજી પણ ખૂબ મળે છે. અને પાવ ભાજી તો નાના થી લય મોટા સહુ કોઈ ને ભાવે. તે મુંબઇ માં સ્ટ્રીટ ફૂડ માટે પણ પ્રખ્યાત છે. તો ચાલો જોઈએ પાવ ભાજી કેમ બને છે. Komal Dattani -
પાવ ભાજી
#ડિનર. આજે પાવ ભાજી મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી બનાવી છે ખૂબ સરળ રીતે સરસ ભાજી બને છે તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)
#GA4#Week6#Butterપાવ ભાજી એક એવી ડિશ છે જે નાના મોટા દરેક લોકો ને મનપસંદ હોઈ છે. પાવ ભાજી કોઈ પણ સમયે માણી શકાય એવી ડિશ છે જે ઝડપ થી બની પણ જાય છે. બાળકો શાક ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Shraddha Patel -
પાવ ભાજી ફોંડું(pavbhaji fondue recipe in gujarati)
#વેસ્ટFondue એટલે મેલટેડ ચીઝ ડિશ ને એક પોરટેબલ પોટ માં પોરટેબલ સ્ટવ પર સર્વ કરવામાં આવે છે... જેમાં બ્રેડ ને ડીપ કરવામાં આવે છે..અહીં મે પાવ ભાજી fondue બનાવ્યુ છે જે બોમ્બે પાવ ભાજી નું એક ફયુઝન કહી શકાય...કેન્ડલ સાથે સર્વ કરેલ આ ડિશ ખરેખર ખૂબ ટેસ્ટી અને મજેદાર છે.. Neeti Patel -
-
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાવ ભાજી એન્ડ તવા પુલાવ(pav bhaji and pulav recipe in gujarati)
પાવ બાજી એક એવી વાનગી જે નાના થી લઈ મોટા સવ ને પ્રિય હોય,મુંબઈ સ્ટિટ્ર પાવ ભાજી ખૂબ જ પ્રખ્યાત છે પાવ ભાજી એવું ઓપ્સન છે જે તમે બ્રેકફાસ્ટ ,લંચ,ડિનર મા ગમે ત્યારે ખાઈ શકો.#વેસ્ટ#પોસ્ટ1 Rekha Vijay Butani -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ. illaben makwana -
ચીઝી પાવ ભાજી (Cheesy Pav Bhaji Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujaratiચીઝી પાવ ભાજી Ketki Dave -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
-
-
પાલક ની ભાજી (Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4 શિયાળા માં સૌથી વધુ ભાજી મળે જેમાં મેં પાલક ની ભાજી પસંદ કરી છે જે વિટામિન્સ અને મીનરલ્સ થી ભરપૂર છે. તેની સાથે વડી નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#KER#AT#ChooseToCookઓલ ઇન્ડિયામાં ફેમસ છે પાવ ભાજી અમારા કુટુંબમાં બધાને પસંદ છે Aarti tank -
પાવ ભાજી હોટ પોટ (Paubhaji Hotpot Recipe In Gujarati)
પાવ ભાજી હોટ પોટ મારી ઇન્નોવેટિવ રેસિપી છે.જેમાં પાવ અને ભાજી ને પોટ બનાવી ને સર્વે કરવા માં આવે છે Namrata sumit -
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
કચ્છી ચીઝી પાવભાજી (Kutchi Cheesy Pav Bhaji Recipe In Gujarati)
#c ookpadindia#cookpadgujrati#MDCહેલ્લો સખીયો આજે હુ કચ્છ ની સ્પેશ્યલ વાનગી લાવિ છું. જે ઇયા કચ્છ માં બધી જગ્યા એ તમને જોવા મળશે. અને આ રેસિપી મારી મમ્મી ને પણ બઉજ ભાવે છે. તો મધર્સ ડે સ્પેશ્યલ હુ મારિ મમ્મી ની પ્રીય પાવ ભાજી લાવી છું. આશા રાખું છું તમે પણ બનાવશો ને cooksnap કરી ને મને કેસો કેવિ લાગી તમને પણ આ પાવ ભાજી. Acharya Devanshi -
પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊 Hetal Gandhi -
-
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગપાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋 Neeti Patel -
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
સૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે પાર્ટી માટે બેસ્ટ રેસીપી છે Kalpana Parmar -
ભાજી કોન (Bhaji Cone Recipe In Gujarati)
#FDમારી friend @Bhavna826 ને ભાજી કોન ખુબ જ પસંદ છે.તો આજે હુ તે માટે નિ રેસિપી શેર કરું છુ. Sapana Kanani -
પાવ ગાંઠિયા (Pav Gathiya Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જભાવનગર નું વર્ષોથી ફેમસ એવું સ્ટ્રીટ ફુડ એટલે પાંવ - ગાંઠિયા.. લચ્છુનાં ફેમસ પાવ-ગાંઠિયા. આજે પાવ અને ગાંઠિયા તૈયાર લાવી તેની વિશેષ ચટણી ઘરે બનાવી છે. જે બહુ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ભાજી (Bhaji Recipe In Gujarati)
#RC3 ભાજી રોટલી નામ સાંભળીને એવું લાગે કે આવડી કેવું કોબીનેશન .મારી દીકરીને ભાજીનું શાક ફેવરિટ છે. મારા ઘરે વીક માં 1વાર બને છે પાવ ને બદલે હું તેમન મીઠા વાળી રોટલી આપું છું.જે ખાવામાં હેલ્ધી ટેસ્ટી લાગે છે. Archana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12895525
ટિપ્પણીઓ