મિક્સ લૉટ દૂધી ના મૂઠિયા

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં પાણી લય ને ગેસ ઉપર મુકવું પછી બધા લૉટરી મિક્સ કરી બધા મસાલા નાખવાનું નેદહિ નાખવું ને મિક્સ કરવું જોતું પાણી નાંખી રોટલી થી કઠણ લોટ બાંધવો પછી મૂઠિયા વારવા નેચારણી મા વરાળ થી બાફવા
- 2
પછી બફાય જાય એટલે નીચે ઉતારી ને મન મુજબ કટકા કરવાનુ ને એક વાસણ માં તેલ ગેસ ઉપર મૂકી તેમાં રાઈ અજમો નેહિગ ને તલ મુકી ને મૂઠિયા વધારવા ને ધીરેથી હલાવવું ને નીચે ઉતારી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#દૂધી#સ્નેક્સમૂઠિયાં એ ગુજરાતી ઓ માટે પફેક્ટ નાસ્તો છે. જે સવારે નાસ્તા માં કે ટિફિન માં પણ લઈ શકાય છે. એકદમ પોચા મૂઠિયાં બનાવવાની રેસિપી નોંધી લો. Daxita Shah -
દૂધી ના મૂઠિયા (Dudhi muthiya recipe in gujarati)
સમય ની બચત એવા ઝડપી, પોચા અને સ્વાદિષ્ટ મૂઠિયા Dolly Porecha -
-
-
મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)
દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે Pinal Patel -
-
મેથી દૂધી ના થેપલા (Methi Dudhi Thepla Recipe In Gujarati)
#શ્રાવણ(એકવાર ખાસો તો વારંવાર બનાવશો) મેથી દૂધી ના ચટપટા થેપલા Ankita Mehta -
દૂધી ના મુઠીયા
#CB2#Week2છપ્પન ભોગ ચેલેન્જબધા ગુજરાતી ના ઘરે લગભગ બનતા જ હોય છે. ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
-
-
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4 #Week21 આ મૂઠિયાં માં મે ગાજર અને બીટ નો ઉપયોગ કર્યો છે Neeta Parmar -
-
દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)
#GA4#Week21#bottalgourdદૂધી માંથી ઘણી વાનગી બનાવી શકાય છે,જેમકે થેપલા,શાક,મૂઠીયા,પુડલા બનાવી શકાય છે. Tejal Hitesh Gandhi -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
મુઠીયા ઍ ગુજરાતીઓ ની મનગમતી વાનગી છે. Kalpana Parmar -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#CookpadIndia#Cookpadgujarati#VANDANASFOODCLUB#Dhudhi_Muthiya Vandana Darji -
દૂધી નો હાંડવો (Handvo Recipe In Gujarati)
#goldenapron3#week15#lauki#વેસ્ટહાંડવો તો ગુજરાત ની ઓળખાણ જેવો છે.મોટા ભાગે હાંડવો દૂધી નો તથા મેથી નો બનતો હોય છે પરંતુ અત્યાર નાં સમય માં ઘણા લોકો મિક્સ વેજિટેબલ થી પણ બનાવે છે.પરંતુ મે ટિપિકલ ગુજરાતી સ્ટાઇલ થી દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. Vishwa Shah -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora -
દૂધી ના થેપલા (Bottlegourd Thepla Recipe In Gujarati)
#EB#week10કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણવાળી છે. દૂધી એ વનસ્પતિ જન્ય દૂધ છે. દૂધી ની તાસિર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે.આમ તો ઘર માં દૂધી નું શાક બને તો નાના થી માંડી ને મોટા નું પણ મોઢું બગડવા માંડે છે પણ જો તમે દૂધી ના આ થેપલા બનાવી ને આપશો તો બધા હોંશો હોંશે ખાઈ જશે. Sachi Sanket Naik -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
-
હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
દૂધી ના મુઠીયા
ઘણા સોફ્ટ થાય છે, અલગ અલગ લોટ વાપરી ને બનાવી શકાય છે. આજે હું ઘઉં નો કકરો લોટ યુઝ કરી ને મુઠીયા બનાવું છું .perfect fr tea time snack. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12896349
ટિપ્પણીઓ