મલ્ટીગ્રેન કોર્ન ઢોકળા(multigrain corn dhokda in gujarati recipe

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#goldenapron3 week22 #વિકમીલ૧ સ્પાઈસી. મલ્ટીગ્રેન કોર્ન ઢોકળા માં મેં 4 પ્રકારના લોટ અને ઓટ્સ નો ઉપયોગ કર્યો છે તેમજ અમેરિકન મકાઈ નો ઉપયોગ કર્યો છે અને સ્પાઈસી બનાવવા માટે લીલા મરચા મરી અને લાલ મરચું એડ કર્યું છે, આ ઢોકળા ટેસ્ટી સાથે હેલ્થી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 100 ગ્રામઘઉં નો લોટ(ઝીણો)
  2. 100 ગ્રામમકાઈ નો લોટ
  3. 100 ગ્રામચણા નો કકરો લોટ
  4. 100 ગ્રામજુવાર નો લોટ
  5. 100 ગ્રામઓટ્સ
  6. 150 ગ્રામઅમેરિકન મકાઈ
  7. 2 કપદહીં
  8. 1/2 ટી સ્પૂનઇનો
  9. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  10. 1 ટી સ્પૂનમીઠું
  11. 2 ટેબલ સ્પૂનલસણ લીલા મરચા ની પેસ્ટ
  12. 1/2 ટી સ્પૂનહળદર
  13. 1 ટી સ્પૂનલસલ મરચું પાઉડર
  14. 2 ટે સ્પૂનતેલ વઘાર માટે
  15. રાઈ, લીલા મરચા,તલ,લીમડાના પાન વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બધાજ લોટ મિક્સ કરી તેમાં દહીં અને છીણેલી મકાઈ નાખી 1 કલાક રેસ્ટ આપો પછી તેમાં બધાજ મસલા અને લસણ મરચા આદુ ની પેસ્ટ ઉમેરો હવે ઇનો નાખી એક જ દિશા માં હલાવી લો, હવે સ્ટીમર માં પાણી મુકો ગ્રીસ કરેલી થાળી માં ઢોકળા નું ખીરું એડ કરી 20 થી 25 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લો

  2. 2

    ઢોકળા સ્ટીમ થઈ જાય એટલે કટ કરી પેનમાં તેલ મૂકી રાઈ,તલ,લીલા મરચા અને લીમડા ના પાન નો વઘાર કરી,સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

Similar Recipes