સ્પ્રાઉટ્સ મીશળ પાંઉ(Sprouts Misal Pav Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપમગ
  2. 1/2 કપમઠ
  3. 1/2 કપચણા
  4. 1/2 કપવટાણા
  5. 1 ચમચીલસણ,આદુ,મરચા ની પેસ્ટ
  6. 2ડુંગળી
  7. 1ટામેટુ
  8. 2ચમચા તેલ
  9. 1 ચમચીજીરુ
  10. 1/4 ચમચીહીંગ
  11. 1/2 ચમચીહળદર
  12. 1 ચમચીલાલ મરચુ
  13. 1 ચમચીધાણાજીરુ
  14. 1 ચમચીનમક
  15. 1/2 ચમચીગરમ મસાલો
  16. 8/10લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા કઠોળ ને 7/8 કલાક પલાળી દો પછી કાણા વાળા ડબ્બા મા 4/5 રાખી ફણગાવી લો

  2. 2

    હવે મગ, મઠ ને ગરમ પાણી મા બાફી લો અને ચણા ને કુકર મા બાફી લો વટાણા ફે્શ લીધા છે એટલે એને ભી મગ,મઠ સાથે ગરમ પાણી મા બાફી લો

  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે જીરુ,હીંગ લીમડો નાખી ડુંગળી નાખો હવે આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો પછી ટામેટા નાખો અને ગે્વી થય જાય એટલે હળદર,લાલ મરચુ,નમક,ધાણાજીરુ,ગરમ મસાલો અને 1/2 ગ્લાસ પાણી નાખો

  4. 4

    ગે્વી મા ઉફાણો આવે પછી બાફેલા બધા કઠોળ નાખી ઉકળવા દો થોડી વાર

  5. 5

    તૈયાર છે સ્પ્રાઉટ્સ મીશળ તેને પાંઉ,ડુંગળી,સેવ,મીક્સ ચવાણુ સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes