તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#વિકમિલ૧
#સ્પાઈસી
ભેળ, સેવ પૂરી, રગડા પેટીસ, જેવા બઘાં ચાટ, માટે બનાવો આ તીખી તમતમતી લીલી ચટણી.

તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati

#વિકમિલ૧
#સ્પાઈસી
ભેળ, સેવ પૂરી, રગડા પેટીસ, જેવા બઘાં ચાટ, માટે બનાવો આ તીખી તમતમતી લીલી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપસમારેલી કોથમીર
  2. ૮-૧૦ લીલા મરચા
  3. ૧" ટુકડા આદુ નો
  4. ૧/૨ ટી સ્પૂનસંસળ પાઉડર
  5. ૧‌ લીંબુ (નો રસ)
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર જર માં બઘી સમાગ્રી નાખી, થોડું પાણી ઉમેરી ને પીસી ને ચટણી બનાવી. તીખી લીલી ચટણી જરુરીયાત મુજબ બનાવી ને ઉપયોગમાં લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes