સ્પાયસી વેજ લઝાનીયા

urvashi pankhania[22]
urvashi pankhania[22] @cook_22357629
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લઝાનીયા શીટ માટે:
  2. ૧૦૦ ગ્રામ મેંદા નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. પાણી જરૂર મુજબ
  5. ૨ ચમચીતેલ
  6. વેજ સ્ટફિંગ માટે
  7. ૨૫૦ ગ્રામ ગાજર ઝીણું સમારેલું
  8. ૨૫૦ ગ્રામ કોબીજ ઝીણું સમારેલું
  9. ૧૦૦ ગ્રામ કાંદા ઝીણું સમારેલું
  10. ૫૦ ગ્રામ બટાકા ઝીણું સમારેલું
  11. ૫૦ ગ્રામ મરચા ઝીણું સમારેલું
  12. ૨ ચમચીકોથમીર ઝીણું સમારેલું
  13. લાલ મરચું પાઉડર
  14. મીઠું
  15. વિનેગર
  16. ઑરેગાનો
  17. ચિલી ફ્લેકસ
  18. બટર
  19. બાઉલ રેડ સોસ
  20. બાઉલ વ્હાઇટ સોસ
  21. ચીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લઝાનીયા શીટ માટે સૌ પ્રથમ મેંદા નો લોટ લઇ તેની અંદર તેલ મીઠું નાખી પાણી વડે મિડિયમ લોટ તૈયાર કરો. પછી તેના પૈડા તૈયાર કરી ૨૦ મીનીટ તેને રેસ્ટ આપો. પછી તેની મોટી રોટી રેડી કરી તેને ૩૦ મીનીટ રેસ્ટ આપો

  2. 2

    સ્ટફીંગ બનાવવા માટે ૧ પેન માં બટર લઇને તેમા કાંદા ને સાંતળી લો.બાદ બધા વેજિટેબલ અને મસાલા નાખી દો. ૫ મીનીટ રાખો.

  3. 3
  4. 4

    ત્યાર બાદ એક નોનસ્ટિક પેન માં રેડ સોસ નું લેયર કરો પછી ઉપર લાઝાનિયા શીટ મૂકો ફરીથી રેડ સોસ, વેજ સ્ટફીંગ, વ્હાઇટ સોસ, ચીઝ, ઑરેગાનો, ચિલી ફ્લેકસ આવી રીતે કુલ ૩ લેયર કરો. ઉપરના લેયર માં તમે તમારી ચૉઇસ થી ટેસ્ટ પ્રમાણે ચીઝ ઉમેરી શકો છો

  5. 5

    તેને સ્ટવ પર ૧૫ થી ૧૮ મિનિટ સુધી ધીમી આંચ પર ઢાંકી ને મૂકો.

  6. 6

    પછી તેને ગરમ સર્વે કરો તો તૈયાર છે, વેજ સ્પાયશી લાઝાનિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
urvashi pankhania[22]
urvashi pankhania[22] @cook_22357629
પર

Similar Recipes