રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક
  1. પુડલા બનાવવા માટે
  2. 1 વાટકીચણાનો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. ચપટીહિંગ
  5. 1/2ચમચી લાલ મરચું પાઉડર
  6. 1 ચમચીદહીં
  7. જરૂરિયાત મુજબ પાણી
  8. સ્ટફિંગ કરવા માટે
  9. 1/2ઝીણી સમારેલી ડુંગળી
  10. 1/2 ઝીણું સમારેલું ટમેટૂ
  11. પીઝા સોસ
  12. ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાટકી ચણાનો લોટ સ્વાદ મુજબ મીઠું હિંગ લાલ મરચુ દહીં અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી પુડલા માટેનો લોટ તૈયાર કરી લો

  2. 2

    તૈયાર લોટ માંથી બે પીઝાના રોટલા ની સાઈઝ ના પુડલા તૈયાર કરી લો

  3. 3

    એક પુડલા પર પીઝા સોસ લગાવી સમારેલી ડુંગળી અને ટમેટૂ ભભરાવી અને ચીઝ ખમણી લો ત્યારબાદ બીજો પુડલો આ પુડલા પર મૂકી દો

  4. 4

    ફરીથી ઉપર પીઝા સોસ પાથરી ચીઝ ખમણી સોસ થી ગાર્નીશ કરી કટ કરી લો અને ગરમા ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Devani
Dipti Devani @cook_21361593
પર
Rajkot

Similar Recipes