ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક મોટા બાઉલમાં ઘઉં નો.લોટ લઈ તેમાં મરી,મીઠું,હિંગ, તેલ નાખી ને થોડો કડક ભાખરી નો.લોટ બાંધી લેવો. અને નાની નાની કડક ભાખરી ઉતારી લેવી.
- 2
ત્યાર બાદ ભાખરી પર પેલા સ્પ્રેડ ચીઝ લાગવું, પછી તેની ઉપર પીઝા સોસ લગાવો પછી તેની ઉપર ટામેટા,ડુંગળી,કેપ્સીકમ બધું પાથરી દેવું અને ઉપર ખમણેલું ચીઝ ભભરાવી દેવું.
- 3
ભાખરી ને ધીમા ગેસ પર તવી પર રાખી ને તેની ઉપર એક ઢાંકણ ઢાંકી ને તેને થોડી વાર ગરમ કરવા દેવું જેથી ચીઝ ને બધું બરાબર મિક્સ થાય જાય. અને ત્યાર બાદ તેની ઉપર ઓરેગાનો નાખી ને ગરમ ગરમ ભાખરી પીઝા નો આનંદ માણવો...😊😊😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek13ભાખરી પીઝા એટલે પીઝા નું હેલ્થી વર્ઝન ગણી શકાય Kalpana Mavani -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
નાના- મોટા સહુને પીઝા ભાવતા હોય છે. પણ પીઝાના રોટલા મેંદા માંથી બનાવાતા હોય છે. જે હેલ્થ માટે યોગ્ય નથી. પરંતુઘઉંના લોટની ભાખરીના પીઝા બનાવીને ખાવાથી આપણી તબિયતને કોઈ નુકસાન થતું નથી અને નાના બાળકોને વધુ પીઝા ખાવા હોય તો ખાઈ શકે.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15363076
ટિપ્પણીઓ (5)