મેંગો કેન્ડી

Nipa Bhadania
Nipa Bhadania @cook_24521292

કેરી નું સ્પાઈસી ચટપટ્ટુ ગટાગટ છે જે પાચન માટે ખુબ ફાયદાકારક છે.

#વિકમીલ1
#ચટપટી સ્પાઈસી વાનગી
#માઈઈબુક
#પોસ્ટ_1

મેંગો કેન્ડી

1 કમેન્ટ કરેલ છે

કેરી નું સ્પાઈસી ચટપટ્ટુ ગટાગટ છે જે પાચન માટે ખુબ ફાયદાકારક છે.

#વિકમીલ1
#ચટપટી સ્પાઈસી વાનગી
#માઈઈબુક
#પોસ્ટ_1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
20 સર્વિંગ્સ
  1. 2-3રાજાપુરી કેરી
  2. 1 વાટકીપાણી
  3. 1/2ચમચી મીઠું
  4. 1/4 ચમચી અજમો
  5. 2 ચમચીવરિયાળી ખાંડેલી
  6. 1/2ચમચી મરી પાઉડર
  7. 1 ચમચીસૂંઠ પાઉડર
  8. 2 ચમચીશેકેલું જીરું ખાંડેલ
  9. 1 ચમચીસંચળ પાઉડર
  10. 1/2ચમચી લાલ મરચું પાઉડર
  11. 1/4 ચમચી હિંગ
  12. 1 ચમચીનાગરવેલના સૂકા પાંદડા નો ભૂકો
  13. . કેરીના પલ્પ જેટલો ગોળ
  14. . ૩ ચમચી સાકર નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    1. સૌપ્રથમ કેરીને ધોઈ તેની છાલ ઉતારી કટકા કરી લેવા.

  2. 2

    2. કેરીના કટકા ને એક પાનમાં લઈ તેમાં વાટકી પાણી ઉમેરી ઢાંકીને પાંચથી સાત મિનિટ ગેસ પર ચડવા દેવું.

  3. 3

    3. ચડી ગયા બાદ કેરીના પલ્પ જેટલોજ ગોળ ઉમેરવો.

  4. 4

    4. પલ્પ અને ગોળ ભળી ગયા બાદ તેમાં બધા જ મસાલા ઉમેરવા.

  5. 5

    5. મિશ્રણ ઘટ્ટ થવા આવે અને ગોળી વડે એવું હાય ત્યારે ગેસ પરથી નીચે ઉતારી ઠરવા દેવું.

  6. 6

    6. મિશ્રણમાંથી ગોળી વાળી સાકરના ભૂકામાં રગદોળી ડબ્બામાં ભરી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nipa Bhadania
Nipa Bhadania @cook_24521292
પર

Similar Recipes