ઇન્સ્ટન્ટ ગેસ ઉપર કેરીનો છુંદો

ઇન્સ્ટન્ટ ગેસ ઉપર કેરીનો છુંદો
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને પેલા ધોઈ લેવી. પછી તેને લૂછી લેવી. તેની બરાબર છાલ કાઢી લેવી જરાપણ ગ્રીન રહેવું નહીં જોઈએ. પછી તેને ખમણી ખમણી લેવી.
- 2
આ ખમણને તપેલામાં લઈ લેવું. અને તેમાં મીઠું અને હળદર નાંખી બરાબર હલાવી લેવું. અને બે કલાક એમ જ રહેવા દેવું.
- 3
પછી સાકર એડ કરીને બરાબર હલાવતા જવું ૨ કલાકમાં સાકર જેટલી ઓગળી જાય પછી ગેસ ઉપર સ્લો ગેસે સાકરવાળું ખમણ મૂકીને સતત હલાવતા રહેવું. નીચે બેસે નહીં તેનું ધ્યાન રાખવું.
- 4
ધીરે ધીરે છુંદા માં રહેલું પાણી બળતું જશે. છુંદા નું ખમણ ચડતુ જશે. અને ચાસણી બનતી જશે.
- 5
જરા ચાસણીમાં ચીકાશ લાગે,એટલે એક નાની પ્લેટમાં ચમચીથી જરા રસો કાઢીને, એક મિનિટ ઠંડુ થાય પછી, ચાસણી ચેક કરવી.
ચાસણી એક તારી થાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવો. પહેલા છુદો પતલો લાગશે. પરંતુ ઠંડો થતો જશે તેમ તેમ બરાબર તૈયાર થઈ જશે. ઠંડું થાય પછી તેને કાચની બરણીમાંભરી લેવો.આ છૂંદો એક વરસ સુધી સારો રહે છે. જલ્દી બને છે. અને સરસ બને છે. - 6
- 7
Similar Recipes
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#APR અથાણાં & આઇસક્રીમ રેસીપી તડકા છાયા નો છુંદો. ગુજરાત માં બનતુ એક પ્રકાર નું અથાણું. આખું વરસ રંગ અને સ્વાદ એવોજ રહે છે. Dipika Bhalla -
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#APR#છુંદોગરમી ચાલુ થાય અને કેરીની સિઝન ચાલુ થઈ જાય. અને અલગ-અલગ અથાણા બનતા જાય. વર્ષભર ચાલે તેવા ગળ્યા અને ખાટા તીખા અથાણા બને છે. મે આજે વર્ષ ભર ચાલે તેવું છૂંદો તડકા છાયા નો બનાવ્યો છે. Jyoti Shah -
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#week3 દરેક ગુજરાતી ઓનાં ધર માં બનતું આ અથાણું ખુબજ ટેસ્ટી બને છે.આ છુંદો તડકા છાયા નો પણ બને છે અને ઇન્સ્ટન્ટ ગેસ પર પણ બને છે.મે અહીંયા ગેસ પર બનાવ્યો છે .આ છુંદો આખું વર્ષ સારો રહે છે. Varsha Dave -
કેરીનો ઇન્સ્ટન્ટ છુન્દો
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR@Dips Juliben Dave -
પાકુ ગુંદા કેરીનું અથાણું જૈન (Paku Gunda Keri Athanu Jain Recipe In Gujarati)
#APR#ગુંદા કેરીનું અથાણુ.કેરીની સિઝનમાં અલગ-અલગ અથાણા બનાવવામાં આવે છે પરંતુ જૈન લોકો અમુક જાતના અથાણા આખું વર્ષ થઈ શકે છે જે કેરી માં પાણી રહે નહી અને પાણી સુકાઈ જાય. જે કેરી અને ગુંદા તડકામાં સુકાવીને કરવામાં આવે છે તે જ અથાણું આખું વર્ષ વાપરી શકાય છે Jyoti Shah -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#APR આ છુંદો ખાસ ઓવન મા બનાવ્યો છે . જલ્દી ને સારો બને છે. HEMA OZA -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EBweek3#cookpadinida#cookpadgujaratiદરેક ગુજરાતી ઘર મા છુંદો બનતોજ હોય છે. આ એક જાત નું અથાણું છે j આપડે બધા છુંદો તડકા મા રાખીને બનાવીએ છીએ અને તે બનતા ૫-૭ દિવસ તો લાગે જ છે. આજે મે ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે જે ગેસ પર ખુબજ જલ્દી બની જાય છે અને તમે એને સ્ટોર પણ કરી શકો છો. Mitali Chavda (Mitali Darshan Vala) -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week.3ઉનાળો શરૂ થાય ,અને કેરીની સીઝન શરૂ થાય ,એટલે અથાણાની સીઝન પણ ચાલુ થઈ જાય છે. તેમાં કેરીનો છૂંદો એવી આઇટમ છે ,જે નાનાથી મોટા દરેકને પસંદ પડે છે .અને ભાવે છે. છુંદો બે રીતે બને છે. એક તડકાનો અને બીજો ગેસ ઉપર. બરાબર ચાસણી થયેલો છુંદો આખું વરસ સારો રહે છે .અને છૂંદો થેપલા, મુઠીયા,ઢોકળા ,પરોઠા ,ભાખરી ,સાથે સરસ લાગે છે. Jyoti Shah -
તડકા,છાયા નો (ટ્રેડિશનલ) છુંદો
ઉનાળા ની સીઝન એટલે અથાણાં ની સીઝન.તડકા નો ભરપુર ઉપિયિગ કરી ને બનાવેલા અથાણાં આખું વર્ષ સારા રહે છે.અહીંયા મે એવી જ રીતે કેરી નો છુંદો બનાવ્યો છે. Varsha Dave -
માઈક્રોવેવ છુંદો (Microwave Chhundo Recipe In Gujarati)
#APRઆપણા દાદી નાની હમેશા કહેતા, જેની દાળ બગડી એનો દિવસ બગડયો ,જેનુ અથાણું બગડયું એનુ વરસ બગડયું. મેં ઍક્દમ સ્વાદિષ્ટ છુંદો બનવાની કોશિશ કરી છે અને એ પણ માઇક્રોવેવ માં જે એક ફૂલપ્રુફ રેસીપી છે , તડકા છાયા અને ગેસ ના છુંદા કરતા ઘણી ઇઝિ અને ક્વિક મેથડ છે. Bina Samir Telivala -
-
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
ઇન્સ્ટન્ટ ગોળ કેરી નો છુંદો (Instant Gol Keri Chhundo Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK3 અમારા ઘરે કેરીની ઋતુ શરૂ થાય એટલે તાજો છૂંદો વારંવાર બને છે આ ધંધો સાતમાં ખાટો મીઠો હોય છે અને તેમાં ગોળનો ઉપયોગ થતો હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારો છે આ છુંદો જે દિવસે બનાવીએ તેના તે દિવસે ખાવામાં ઊપયોગમાં લઇ શકાય છે . આ છુંદો બનાવવા માટે કોઈપણ કાચી કેરી લઈ શકાય છે. Shweta Shah -
કેરી નો તીખો મીઠો છુંદો
#APR: કેરી નો તીખો મીઠો છુંદોબનાના ઘરમાં અથાણાં ની સિઝનમાં અલગ અલગ ટાઈપ ના અથાણા બનતા હોય છે. તો આજે મેં ટેરી નો તીખો છુંદો બનાવ્યો.કેરી નો તીખો મીઠો છુંદો સરસ લાગે છે. Sonal Modha -
કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો
#સમરહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો છૂંદો જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તેને તડકા છાયા માં રાખવાની કોઈ ઝંઝટ નથી અને કાચી કેરીને ખૂબ જ ફાયદા છે ઉનાળામાં ખાસ કાચી કેરી ખાવી જોઇએ. આ છુંદો એક શાકની ગરજ સારે છે જ્યારે ઘરમાં કોઈ શાક ભાવતું ન હોય તો આ છૂંદા સાથે રોટલી ખાઇને પેટ ભરી શકાય છે તો ચાલો આજે ટ્રાય કરીએ છુંદો બનાવવાની રીત. Mayuri Unadkat -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week3આ છુંદો તમે આખું વર્ષ સાચવી શકો છો. Arpita Shah -
મેથી લસણ નું અથાણું.(Methi lasan Athanu Recipe in Gujarati)
અથાણું આખું વર્ષ માટે નું બનાવો.. Dr Chhaya Takvani -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી અને પાકી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બની શકે છે.કાચી કેરી માંથી બનાવાતું આ શાક જેને વઘારિયું તથા મેથંબો પણ કહેવાય છે. આ વઘારિયું લગભગ એકાદ બે મહિના બહાર સારું રહે છે અને ફ્રિજમાં વરસ સુધી સારું રહે છે.#KR Vibha Mahendra Champaneri -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBદેશી કેરી નો ગોળ નો છુંદો બનાવ્યો છે. ખાંડ કરતાં ગોળ શરીર માટે સારો. અને ગરમી માં ગોળ અને કેરી ને સાથે ખાવાથી ગરમી વધુ નથી લાગતી. અને ગેસ પર બનાવવામાં આવતો હોવાથી ઝડપ થી બની જાય છે. Hiral Dholakia -
કેરીનો ગળ્યો છૂંદો (Keri Sweet Chhundo Recipe In Gujarati)
#APR કેરી નો ગળ્યો છુંદોકેરી ની સીઝન માં કેરી માં થી અવનવા અથાણાં મુરબ્બો અને ચટણી બનાવતા હોઈએ છીએ.તો આજે મેં કેરી નો મીઠો છુંદો બનાવ્યો. Sonal Modha -
તડકાનુ સાકર ગોળ કેરીનું અથાણું
#KR# ગોળ કેરીનું અથાણુંઉનાળા ની શરૂઆત અને સાથે કેરી ની શરૂઆત થઈ જાય છે અને પછી નીતનવા અથાણાની શરૂઆત થાય છે આજે મેં તડકામાં સાકર વાળી ગોળકેરી બનાવી છે. જે ટેસ્ટમાં અને કલરમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS#cookoadindia#cookoad gujarati#zero oil recipe બીજા કોઈ પણ અથાણાં માં તેલ બહુ જ જરૂરી હોય છે તો જ તે અથાણું સારું રહે છે પણ છૂંદો એ zero oil માં બને છે અને આખું વર્ષ છુંદો સારો રહે છે.છુંદા માં ખટાશ ,ગળપણ,અને તીખાશ બધું જ હોવાથી આ ચટપટો સ્વાદ બધા ને ભાવે અને છુંદો ગુજરાતી ના ઘરે બનતો જ હોય.............. सोनल जयेश सुथार -
છુંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#EB આ છુંદો બાર મહીના સુધી સ્ટોર કરી સકાય mitu madlani -
પાકી ખાટી કેરી નું સલાડ (Paki Khati Keri Salad Recipe In Gujarati)
#KR#mango Salad.કેરીની સિઝનમાં અલગ અલગ રીતે કેરી ખાવાની મજા આવે છે .અને જ્યારે મીઠી કેરી જ્યારે ખાટી નીકળે છે .ત્યારે આ સલાડ ખાવાની બહુ મજા આવે છે. Jyoti Shah -
તડકા છાયા નો છુંદો (Chundo Recipe in Gujarati)
તડકા છાયા નો છુંદો જેને આપણે ગળ્યું ખમણ કહીએ છીએ તે નાના બાળકો અને મોટા બધાને પસંદ આવે છે આ રીતે બનાવીએ તો આખું વરસ આપણે સ્ટોર કરી શકીએ છીએ. Kajal Rajpara -
તડકા- છાંયડા નો કાચી કેરી નો છુંદો
#ફ્રુટસફ્રેન્ડ્સ, ઉનાળાની સીઝન માં આવતી કાચી કેરી નો ઉપયોગ આપણે સલાડ ,ભેળ ,શાક, ચટણી વગેરે બનાવવામાં કરી એ છીએ. કાચી કેરી નો છુંદો એક એવી રેસિપી છે જે દરેક ગુજરાતી ઘરોમાં ઉનાળાની ઋતુમાં બનાવી ને આખું વર્ષ સ્ટોર કરી ને ઉપયોગ માં લેવાય છે. થેપલા અને છુંદો તો ગુજરાતી ઓની ઓળખાણ છે . તો આજે મેં અહીં તડકા-છાયડા માં બનતા છુંદા ની રેસિપી રજૂ કરી છે. જે નીચે મુજબ છે. asharamparia -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi
More Recipes
- ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
- પાઇનેપલ રાયતુ (Pineapple Raita Recipe In Gujarati)
- હોટ ચોકલેટ કોફી (Hot Chocolate Coffee Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ કુલ્ફી (Instant Kulfi Recipe In Gujarati)
- કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ (10)
MAST