ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Unnati Dave Gorwadia @cook_23758647
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઘીમાં તાપે ૨ વાટકી ખાંડ મા ૨ થી અઢી વાટકી પાણી નાખી ને ચાસણી કરવા મુકવી.
- 2
ઉકળવા લાગે ને થોડી ધાટી લાગે ત્યારે તેમા ઇલાયચી કેસર ને ગુલાબ પાદડી નાખી ને થોડી વાર ઉકાળવી.
- 3
એક મોટા વાસણ મા મેંદો,રવો ને માવો લઈ ને મિકસ કરી ને દૂઘ થી મસળી ને સોફટ લોટ તૈયાર કરવો.પછી તેમા બેકિંગ પાઉડર નાખી ને ફરી મસળવો.
- 4
પછી તેને ૫ મિનિટ માટે ઢાંકી દેવો.પછી તેના પર જરા ધી લગાડી ને ગોળા વારી ને તેલ કે ધી મા ધીમા તાપે તળવા એટલે અંદર થી કાચા ના રહે.બ્રાઉન જેવા થાય એટલે કાઢી ને તરતજ ચાસણી મા નાખી દેવા.
- 5
પછી ૧ કલાક સુધી તેમા રાખીને સવ્ર કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ જાંબુ
#ટ્રેડીશનલગુજરાતી ઓની મોસટ ફેવરેટ ડીશ ગુલાબ જાંબુ.ગુજરાતી ભાણુ હોય કે પંજાબી સાથે ગુલાબ જાંબુ વગર અધુુરુ.તો આજે મે# ટે્ડીશનલ માટે ગુલાબ જાંબુ બનાવ્યા છે. Shital Bhanushali -
-
-
-
-
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ગુલાબ જાંબુMe koi દિવસ ગુલાબ જાંબુ બનાવ્યા નથી કેમ કે મને ચાસણી ફાવતી j નહી cookpad app નો khub khub આભાર માનું છું કે આમાં જોડાયા પછી ધનું બધું શીખી છુ તો આજે ફસ્ટ ટાઇમ બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#valentinespecialSweetHappy valentine day to all my lovely friends and followers💐🌹🎂🍫💕 Riddhi Dholakia -
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
#trend#week1જાંબુ એ એવી મીઠાઈ છે કે બધાની પ્રિય હોય.જાંબુ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે વળી પ્રસન્ગે અને મહેમાન આવે ત્યારે પણ કે કીય નાના મોટા સેલિબ્રેશન માં ખુબ જ ખવાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ગુલાબ જામુંન (Gulab Jamun Recipe In Gujarati)
#કુકબુક# પોસ્ટ 1# કાલા ગુલાબ જાબુન# હોમ મેડ ખોયા ( માવા) દિવાળી સ્પેશિયલ Shah Leela -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18#Gulabjamunગુલાબ જાંબુ એ નાના મોટા બધા ને ભાવતી મીઠાઈ છે .બનાવવા પણ સરળ છે .બહાર જેવા જ બની સકે છે .માવા માંથી ,બ્રેડ માંથી ,મિલ્ક પાઉડર થી એમ બની સકે છે . Varsha Karia I M Crazy About Cooking -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12966763
ટિપ્પણીઓ