ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr
4 સર્વિંગ્સ
  1. 3/4 કપ (100 ગ્રામ)milk પાઉડર
  2. 1/2 કપ (60 ગ્રામ)મેંદો
  3. 1/2 TSPબેકિંગ પાઉડર
  4. 2 ચમચીઘી
  5. 1/4 કપદૂધ
  6. તળવા માટે ઘી/તેલ
  7. 2 કપખાંડ
  8. 2 કપપાણી
  9. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  10. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    સૌપ્રથમ, એક મોટા બાઉલમાં ¾ કપ મિલ્ક પાઉડર, ½ કપ મેડા અને ½ ટીસ્પૂન બેકિંગ પાઉડર લો. સારી રીતે ભેળવી દો

  2. 2

    હવે તેમાં 2 ચમચી ઘી ઉમેરો, જરૂર મુજબ દૂધ ઉમેરો અને લોટ બાંધો.પછી તેને 10 મિનિટ રહેવા દો

  3. 3

    પછી એક કડાઈમાં 2 કપ ખાંડ અને 2 કપ પાણી લો અને તેને ચીકણું ન થાય ત્યાં સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર અને કેસર નાખીને બરાબર મિક્ષ કરો. આપણી ખાંડની ચાસણી તૈયાર છે.

  4. 4

    ત્યાર બાદ ગુલાબ જામુનના લોટના ગોળા તૈયાર કરીને ઘી કે તેલમાં તળી લો

  5. 5

    પછી ખાંડની ચાસણીમાં ગરમાગરમ ગુલાબ જામુન ઉમેરો અને ગુલાબ જામુન ફુલી જાયે ત્યાં સુધી રહેવા દો

  6. 6

    ગુલાબ જામુન તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes