ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Pina Mandaliya @cook_25713246
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માવા ને ખમણી લૉ ને રવા ને દુધ માં પલાળી દો
- 2
પછી ખમનેલા માવા માં મેંદો, પલાળેલા રવો, ચપટી સોડા, ને ઇલાયચી પાઉડર નાખી બરાબર મસળી લો
- 3
પછી એની નાની નાની ગોળી વાળી લૉ ને ગેસ પર ધીમા તાપે ઘી ગરમ કરવા મૂકવું ઘી થઈ જાય પછી તેમાં એક એક ગોળી નાખી તળી લો જો ગોળી ફાટી જાય તો થોડો મેંદો નાખવાથી બરાબર થઈ જશે
- 4
પછી બધી ગોળી ને ધીમા તાપે આછા ગુલાબી રંગ ની તળી લો
- 5
બીજી બાજુ એક તપેલી માં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ બે તાર ની ચાસણી બનાવો (ફસ્ટ ટાઇમ બનાવી પણ ચાસણી સરસ થઈ હો)🤗
- 6
હવે ગોળી ઠંડી પડે એટલે ચાસણી માં નાખતા જાઓ ૫ મિનીટ ચાસણી ગરમ કરી લેવી પછી તેમા રોઝ એસેંસ નાખવું
- 7
નોંઘ___(ગુલાબ જાંબુ ને ૫ થી ૮ પછી સરસ ચાસણી પીને તૈયાર થઈ જશે) કદાચ રવો ન નાખવો હોય તો મેંદો નાખવાથી પણ સરસ થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. અહીંયા હું માવા માંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Nita Dave -
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021Post 2 ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. એ હું માવામાંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Varsha Dave -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#DTRગીટ્સ ગુલાબજાંબુ ના પેકેટ માંથી ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ભાઈબીજ નિમિત્તે બનાવ્યા હતા.. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)
જ્યારે ભી મીઠું ખાવાનું મન થાય ત્યારે ખુબ સરલતા થી બનતા અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ ગુલાબ જાંબુ જરૂર બનાવો #GA4 #Week18 . Kirtida Shukla -
ગુલાબ જાંબુ
#ટ્રેડીશનલગુજરાતી ઓની મોસટ ફેવરેટ ડીશ ગુલાબ જાંબુ.ગુજરાતી ભાણુ હોય કે પંજાબી સાથે ગુલાબ જાંબુ વગર અધુુરુ.તો આજે મે# ટે્ડીશનલ માટે ગુલાબ જાંબુ બનાવ્યા છે. Shital Bhanushali -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એ બધા ઘરો માં સહુ થી વધુ ખવાતી મીઠાઈ હશે અને લગભગ બધા ના ઘર માં બનતી હશે તો આજે મેં પણ મોસ્ટ ફેવરીટ સ્વીટ બનાવી છે Dipal Parmar -
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in gujarti)
#Sweets#Rakhispecial તેહવાર હવે ચાલુ થય ગયા છે અને હાલ ની પરિસ્થિતી પ્રમાણે બાહર થી મીઠાઈ લાવવી યોગ્ય નથી જેથી મે ઘર માં પારંપારિક રીતે બનતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે. તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધા ની મનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે. તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ઈસ્ટ Nayana Pandya -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week18#ગુલાબજાંબુટ્રેડિશનલ રીતે બનતા માવાના ગુલાબજાંબુ ખાવાની મજા જ અલગ છે આજે અહી મે માવા ના ગુલાબ જાંબુ બનાવ્યા બહુ જ સરસ બન્યા છે Jyotika Joshi -
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trendહું ભાવિશા ભટ્ટ લઈને આવી છું ગુલાબ જાંબુ je aapada ની મોસ્ટ ફેવ સ્વીટ આઈટમ છે આ મેં મારા ફેમિલી પાસે થી શીખી છે . Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ગુલાબજાંબુ#flavour2 Nayana Pandya -
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trend ગુલાબ જાંબુ નાના મોટા સૌને ભાવતી રેસીપી આ ગુલાબ જાંબુનું મિક્ષર મેં ઘર ઘરમાં મળતાં સામગ્રીમાંથી બનાવી છે નથી એમાં માવો જોઈતો છતાં એકદમ ટેસ્ટી અને સૉફ્ટ બને છે આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેકટ ગુલાબજાંબુ બનાવવા ખુબ સરળ છે. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી થી જરૂર બનાવજો.#સાતમ Jigna Vaghela -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#weekendRakshabandhanઆજે રક્ષાબંધન છે અને મારા દીકરાનો બર્થ ડે પણ છે તેની ફેવરિટ sweet ગુલાબ જાંબુ છે Kalpana Mavani -
ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in Gujarati)
અહીં મેં માવામાંથી ગુલાબજાંબુ બનાવ્યા છે તે ખૂબ જ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ બને છે#GA4#week18#post#ગુલાબ જાંબુ Devi Amlani -
ગુલાબજાંબુ (gulab jamun recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ:-12 ગુલાબ જાંબુ બધા ને સૌથી પ્રિય વાનગી છે..તો આજે બીજા વિક ની શરૂઆત માં આજે ગુલાબજાંબુ જ બનાવ્યા .. Sunita Vaghela -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
નાનપણથી gits ગુલાબ જાંબુ જ ખાતા.. મમ્મી બનાવતાં.. ફેસ્ટીવલમાં સ્પેશ્યલ ડીમાન્ડથી બને. Dr. Pushpa Dixit -
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#week18મીઠાઈ એક પૂરક વાનગી છે.મિઠાઈ ન હોય તો ગુજરાતી થાળી અધૂરી લાગે છે.ઘણી મીઠાઈ આપણે અવાર નવાર બનાવીએ છીએ એમાં ગુલાબ જાંબુ ઘણાજ પ્રચલિત છે.મે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ બનાવ્યા છે જેમાં મિલ્ક પાઉડર અને મેંદા નો ઉપયોગ કર્યોછે.જ્યારે પણ મીઠાઈ ખાવાનું મન થાય કે ડેસર્ટ બનાવવા માં મુંઝવણ થાય ટી તરતજ બની જતી રેસિપી છે. khyati rughani -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૦#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#Trend#પોસ્ટ૪૮મે આજે આયા ગુલાબ જાંબુ બનાવ્યા છે . ગુલાબ જાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.પણ ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે એટલા સોફ્ટ નથી બનતા , કતો વધારે પડતાં પાણી પોચા જેવા થાય છે તો તેના માટે અમુક ટ્રિક ફોલો કરજો તો ચોકસ સરસ બનશે. Hemali Devang -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#Viraj ગુલાબ જાંબુ એક એવી મીઠાઈ છે જે બધાને ખૂબ જ ભાવે છે. Hetal Siddhpura -
-
ગુલાબ જાંબુ કેક (Gulab Jamun Cake Recipe In Gujarati)
#FD#Gulab jamun cakeગુલાબ જાંબુ કેકમારી ફ્રેન્ડ ને ગુલાબ જાંબુ ખૂબ ખુબ ગમે છે પણ એને તળેલી વસ્તુઓ નથી ખાવી એટલે મેં freindship day પર બેક્ડ ગુલાબ જાંબુ કેક બનાવ્યો જે ટેસ્ટ મા એકદમ ગુલાબ જાંબુ લાગે છે અને મજા મળે છે કેમ નો.કેક નો texture ખૂબ સરસ આવે છે.મે એની actual ટેસ્ટ જાળવા icing નઇ કર્યો.Happy friendship day to all my cookpad friendsચાલો બનાવીયે ગુલાબ જાંબુ કેક Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15697580
ટિપ્પણીઓ (4)